OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

New

Timirpanthi

Timirpanthi gujarati book written by Dhruv Bhatt આ પુસ્તક વિષે અમારે કંઈ જ કહેવાનું નથી. એટલું જ કે કુતૂહલથી શરુ કરીને ભાવના ઊંડા પ્રાદેશમાં લઇ જતી આ કથા વાંચવાની આપને મજા પડશે.

Regular Price: ₹225.00

Special Price ₹202.50

Availability: In stock

Pages: 272
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Details

Details

Timirpanthi gujarati book written by Dhruv Bhatt

તિમિરપંથી - ધ્રુવ ભટ્

કથાનું પહેલું પ્રકરણ, પહેલું જ વાક્ય, ‘એય, કોણ છે ? કોણ છે તું ? પ્રશ્ન ગુંજ્યા કર્યો. જેને પૂછાયો હતો તે જવાબ આપી શકે તેમ નહોતું.’ અહીં જ ઘડીક તો થંભી જવાય છે. આમ તો આપણે સૌ અહીં જ અટકેલા છીએ ને !

પછી તો આખી ઘટના પ્રશ્નના અનુસંધાને આગળ વધે છે. પ્રશ્ન કોણે પૂછ્યો છે ? શા માટે પૂછ્યો છે ? કોને પૂછ્યો છે ? એના જવાબ શોધવા આગળ આગળ વધતું જવું પડે. જેમ જેમ પાનાઓ ફરતા જાય એમ એમ આખી ઘટના આંખ સામે ઉભી થતી જાય.વાંચતા વાંચતા વચ્ચે તરસ લાગે તો પાણી પીવા જવાનું મન ન થાય એટલી મજબૂતીથી તમને જકડે.આપણો જન્મ જે કોઈ કુળમાં થાય છે, એ કુળનો ધર્મ આપણામાં ઉતરતો જ હોઈ છે. સમજણથી એ ઉજળો થાય અને નાસમજથી બેકાર. અહીં લેખકે જે જાતિની વાત કરી છે એનો જાજો પરિચય સમાજના મોટા ભાગના લોકો પાસે નહી હોઈ. આખુબ નાનો સમુદાય, કાયદામાં જેના માટે ‘born creminal’ શબ્દ વપરાયો છે, જેને 64 વિદ્યામાની એક વિદ્યાના કળાધર મનાયછે, જે જાતીનો ઉછેર વગડે થયો છે અને ભટકી ભટકીને થયો છે, એવું પણ કહેવાય છે કે એની પાસે એવો હુન્નર છે કે રાતના અંધારામાં કામ કરીને એ ઓગળી જાય છે. આવી તો અનેક વાતના સહારે કથા જયારે આગળ વધે છે ત્યારે ધીરે ધીરે એવું લાગે છે કેઆપણી અંદર કંઈક ઉજળું થઇ રહ્યું છે. જેમની વાત થઇ રહી છે એ જાતિ પ્રત્યેની આપણી દ્રષ્ટી તો બદલાતી દેખાય જ, સાથે-સાથે પોતાની જાત માટેનો નજરીયો પણ બદલાતો દેખાય.

ધ્રુવ ભટ્ટના અત્યાર સુધીના ઘણા પુસ્તકોમાં એક સમાન બાબત રહી છે. એક પુરુષ પાત્રની અજાણ્યા સ્થળની યાત્રા હોઈ અને ત્યાના લોકો સાથેના એના સહવાસથી એને મળતી સમજણની વાત હોઈ. સાથે સાથે એક એવી સ્ત્રીનું પાત્ર હોઈ, જેના પ્રેમમાં વાચક ઓળઘોળ થયા વિના રહી જ ના શકે. આજે પણ અનેક વાચકોના મનમાં સમુદ્રન્તીકેની અવલ, તત્વમસીનની સુપ્રિયા,અને અકુપરની સંસાઈ જીવે છે. એમ જ અહીં પણ એક પાત્ર વાચકનું દિલ જીતી લે છે.

કોઈ કળા વર્ષો સુધી કઈ રીતે જીવતી રહી શકે ! આ જાતી પાસે શીખવાની-શીખવવાની એવી તો કઈ પધ્ધતિ છે જેના સહારે આટલી અદભૂત કળાના તેઓ રક્ષક બની રહ્યા ! કથાનું મૂળ તત્વ આ બધા આશ્ચર્ય અને કુતુહલના સહારે આગળ ચાલે છે.વાંચતા વાંચતા એવું લાગે કે લેખકે આ બધી વાતને કઈ કક્ષાએ જઈને અનુભવી હશે, કે જેના ફલસૃતરૂપે આ કથાનો જન્મ થઇ શક્યો.

કથાના અંતમાં, છેલ્લે પાછો એ જ પ્રશ્ન પુછાય છે. હવે તો પૂછનાર પોતાની જાત છે. પણ જવાબમાં નીરુતર રહી જવાય છે.

પોતે કોણ છે ?

વાંચજો, આ કથા વાંચ્યા પછી આ પુસ્તક તમારું ફેવરીટ બની જશે.

 

Additional Info

Additional Info

isbn No
pages 272
language Gujarati
specialnote Pre-book and get your copy signed by Dhruv Bhatt

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Customer Reviews (1)

Eagerly waitingReview by Hetal
Price
Writer
Subject
Eagerly waiting for 1st may to read Timirpanthi by Dhruvdada (Posted on 3/31/2015)

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register

People Who Viewed this also viewed

 1. Alchemist (Gujarati) Gujarati Book by Paulo Coelho

  Alchemist (Gujarati Translation)

  Regular Price: ₹160.00

  Special Price ₹144.00

  Alchemist (Gujarati) Gujarati Book Written by Paulo Coelho Buy Online with Free shipping and Cash On delivery with Best Discount Learn More
 2. Maharaj Gujarati Book by Saurabh Shah

  Maharaj

  Regular Price: ₹350.00

  Special Price ₹297.00

  Maharaj Gujarati Book Written by Saurabh Shah Buy Online with Free shipping and Cash On delivery with Best Discount Learn More
 3. Antim Prayan Gujarati Book

  Atarapi

  Regular Price: ₹150.00

  Special Price ₹135.00

  Atarapi Gujarati Book Written by Dhruv Bhatt Buy Online with Free shipping and Cash On delivery with Best Discount Learn More
 4. Coffee Stories

  Coffee Stories

  Regular Price: ₹175.00

  Special Price ₹157.50

  Coffee Stories Written By Raam Mori Buy Gujarati Book Online Learn More
 5. THE GIRL IN ROOM 105

  THE GIRL IN ROOM 105

  Regular Price: ₹250.00

  Special Price ₹225.00

  THE GIRL IN ROOM 105 Written By Chetan Bhagat Buy Gujarati Book Online Learn More
 6. Elon Musk : Exclusive Biography Gujarati Book

  Elon Musk : Exclusive Biography Gujarati Book

  Regular Price: ₹399.00

  Special Price ₹359.10

  Elon Musk : Exclusive Biography Gujarati Book Written By Ashlee Vance Buy Gujarati Book Online Learn More
 7. OPERATION GOLDEN TRAINGLE

  OPERATION GOLDEN TRAINGLE

  Regular Price: ₹350.00

  Special Price ₹315.00

  OPERATION GOLDEN TRIANGLE Written By Parth Nanavati Buy Gujarati Book Online Learn More

People Who Viewed this also viewed

 1. Alchemist (Gujarati) Gujarati Book by Paulo Coelho

  Alchemist (Gujarati Translation)

  Regular Price: ₹160.00

  Special Price ₹144.00

  Alchemist (Gujarati) Gujarati Book Written by Paulo Coelho Buy Online with Free shipping and Cash On delivery with Best Discount Learn More
 2. Maharaj Gujarati Book by Saurabh Shah

  Maharaj

  Regular Price: ₹350.00

  Special Price ₹297.00

  Maharaj Gujarati Book Written by Saurabh Shah Buy Online with Free shipping and Cash On delivery with Best Discount Learn More
 3. Antim Prayan Gujarati Book

  Atarapi

  Regular Price: ₹150.00

  Special Price ₹135.00

  Atarapi Gujarati Book Written by Dhruv Bhatt Buy Online with Free shipping and Cash On delivery with Best Discount Learn More
 4. Coffee Stories

  Coffee Stories

  Regular Price: ₹175.00

  Special Price ₹157.50

  Coffee Stories Written By Raam Mori Buy Gujarati Book Online Learn More
 5. THE GIRL IN ROOM 105

  THE GIRL IN ROOM 105

  Regular Price: ₹250.00

  Special Price ₹225.00

  THE GIRL IN ROOM 105 Written By Chetan Bhagat Buy Gujarati Book Online Learn More
 6. Elon Musk : Exclusive Biography Gujarati Book

  Elon Musk : Exclusive Biography Gujarati Book

  Regular Price: ₹399.00

  Special Price ₹359.10

  Elon Musk : Exclusive Biography Gujarati Book Written By Ashlee Vance Buy Gujarati Book Online Learn More
 7. OPERATION GOLDEN TRAINGLE

  OPERATION GOLDEN TRAINGLE

  Regular Price: ₹350.00

  Special Price ₹315.00

  OPERATION GOLDEN TRIANGLE Written By Parth Nanavati Buy Gujarati Book Online Learn More