Important Information: Due to COVID-19, All Orders will be processed once the nationwide lock down is over. For any query Contact Us On +91-7405479678

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 200 reward points (WONGA ₹8.00) !
    • Applies only to registered customers, may vary when logged in.

Sol Varas Ni Mausam

Sol Varas Ni Mausam Gujarati Book Written by Ankit Trivedi Buy Online with Free shipping and Cash On delivery with Best Discount

₹200.00

Availability: In stock

Pages: 102
ISBN: 9788184405910
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Details

Details

Sol Varas Ni Mausam

Written By Ankit Trivedi

સોળ વરસની મોસમ - અંકિત ત્રિવેદી

તમે કોઈ પણ ઉંમરના હો, આ પુસ્તક તમને સોળ વરસના બનાવી દેશે. ક્યારેક મનમાં સવાલો ઊભા થાય છે અને જવાબો ડજતા નથી. છતાં હૃદયના ખૂણે છાની લાગણીને પંપાળવાનું મન થઈ જાય છે અને તે સમયે આપણે કોઈ પણ ઉંમરના હોઈએ, આપણામાં રહેવા આવે છે સોળ વરસ... આ પુસ્તકમાં એવી કવિતા છે, જે તમને અંદર અને બહાર બધી રીતે આનંદ અને ઉમંગના વિશ્વમાં લઈ જશે.

પ્રેમ.... જે આપણને પળની જેમ ઉજવવામાં માને છે. આપણે જેવા છીએ તેવા રહીને બીજાના હૃદયમાં રહેવા જવાનું તેડું મોકલાવે છે પ્રેમ! એને ડાઉનલોડ નથી કરવો પડતો! એ ચોવીસ કલાક ઓનલાઈન પણ હોતા નથી! એ તો હોય છે હવા જેવો.... એના પાસવર્ડને સ્પર્શ કહેવાય છે. એની મેમરીનું નામ લાગણી છે.... એની ડાયરીના પાનાં જેમ જેમ ભરાય છે તેમ તેમ કોરાં થતાં જાય છે!
નવી પેન લેટી વખતે કોના નામનું ચિતરામણ કરવાનું મન થાય છે? નવા કપડા પહેરીને અરીસા સામે ઉભા હોઈએ ત્યારે કોણ બાજુમાં ઉભું હોય તો ગમે? બધા જ કામ પરવારીને રાત્રે સુતી વખતે દિનચર્યાની આસપાસ અજાણતા જ અંદર ઉગેલું નામ મોબાઈલમાં રણકે તો ઉપાડીને બોલતાં પહેલાં શબ્દમાં કોની કાળજીનો ખ્યાલ રખાય છે? ફરવા જતી વખતે ધારો કે એક સીટ ખાલી હોય તો કોણ સાથે હોવું જોઈએ? મૂડ બદલાય છે એની ખબર જેને સૌથી પહેલાં પડે છે તે વ્યક્તિમાં જ છુપાયો છે આપણો પ્રેમ?
આવું બધું થતું હોય છે ટાઈમટેબલ વિના! સવાલો ઉભરાયા કરે છે અને જવાબો જડતા નથી! છતાંય હૃદયના ખૂણે છાની લાગણીને પંપાળવાનું મન થઇ આવે છે, અને આપણે કોઈ પણ ઉંમરના હોઈએ, આપણામાં રહેવા આવે છે સોળ વરસની મોસમ!

Additional Info

Additional Info

Authors Ankit Trivedi
isbn 9788184405910
pages 102
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register