OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 250 reward points (WONGA ₹10.00) !
    • Applies only to registered customers, may vary when logged in.

Shiv Na Saat Rahasyo Gujarati Book

Shiv Na Saat Rahasyo Gujarati Book Written By Devdutt Pattanaik Buy Online with Free Shipping and Cash On Delivery options and Discounts

₹250.00

Availability: In stock

Pages: 232
ISBN: 9789351224501
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on order above Rs. 700.

COD Available.

Details

Details

Shiv Na Saat Rahasyo Gujarati book Written By Devdutt Pattanaik

જિજ્ઞાસાથી અનુભૂતિ તરફની યાત્રા

વિવિધ શાસ્ત્રોએ આત્માને પરમાત્માનો પર્યાય માન્યો છે, પ્રત્યેકના જીવમાં જ શિવદર્શનનો  મહિમા ગાયો છે અને નિજત્વમાં જ નિરાકાર શિવત્વનો સાક્ષત્કાર સ્વીકાર્યો છે એવા નિગુર્ણ  અને નિરાકાર શિવને સમજવા માટેનાં સાત રહસ્યો આ પુસ્તકમાં,દીવો પ્રગટે એમ પ્રગટ્યાં છે!

વ્યક્તિ શિક્ષિત હોય કે અશિક્ષિત,સંસારી હોય કે સંન્યાસી,સિક્સ્ટીન પ્લસ હોય કે સિક્સ્ટી પ્લસ હોય,એને દેવોના દેવ મહાદેવ વિશે જાણવાનું કુતુહલ થાય એ સંસ્કારસહજ છે.

મિત્રો,તમને કોઈપણ શિવમંદિરમાં પ્રવેશતાં જ પ્રશ્ન થતો હશે કે શિવલિંગનો સાચો અર્થ શું છે? પોતાના દેહ પર ભસ્મ ચોપડવા પાછળ શિવનું કયું રહસ્ય છુપાયું છે? શિવજીએ પોતાના હાથમાં  ડમરું અને માનવખોપરી કેમ ધારણ કર્યા છે?  કે પછી પોતાના તાંડવનૃત્ય દ્વારા શિવજીએ માનવજાતને કયો સંદેશો પૂરો પાડ્યો છે?

આ અને આવા અનેક કુતૂહલપ્રેરક પ્રશ્નોના વૈજ્ઞાનિક ઉતરો તમને આ પુસ્તકમાં ખુબ જ સાદી, સરળ અને સહજ ભાષામાં જોવા - અને વાંચ્યા પછી અનુભવવા મળશે !

આપણી સંસ્કાર અને સાંસ્કૃતિક વિરાસતનો ઉત્તમ ખજાનો એટલે શિવનાં સાત રહસ્યો !

Additional Info

Additional Info

Authors Devdutt Pattanaik
isbn 9789351224501
pages 232
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register