OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 112 reward points (WONGA ₹4.48) !
    • Applies only to registered customers, may vary when logged in.

Rashtragita

Rashtragita Gujarati Book By Ashok Sharma Buy Online

Regular Price: ₹125.00

Special Price ₹112.50

Availability: In stock

Pages: 112
ISBN: 9789388882880
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on Pre-paid orders above Rs. 700.

COD Available.

Details

Details


ભગવદગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ.

ભગવદગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતુંઅદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ વિદ્યાપીઠ! સદીઓ પહેલાંની આ વાતો આજે પણ મોર્ડનસંદર્ભેમાંજીવનના અનેક ક્ષેત્રે મૂલ્યવાન અને ઉપયોગી બને છે. જીવન હોય કે કુટુંબ, અધ્યાત્મ હોય કે મૅનેજમૅન્ટ, રાષ્ટ્ર હોય કે વિશ્વ - તમારી દરેક મૂંઝવણનો ઉકેલ તમને અહીંથી મળશે. સૃષ્ટિમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ભગવદગીતામાં ન હોય!

રાષ્ટ્રભક્તિના પાયામાં ગીતાજ્ઞાનનો આધાર હોય ત્યારે એ રાષ્ટ્રભક્તિ સાર્થક થતી હોય છે. સમગ્ર વિશ્વમાં ભારત જ એક એવું રાષ્ટ્ર છે જેના માટે `રાષ્ટ્રદેવ' એવો શબ્દ પ્રયોજાય છે. રાષ્ટ્રને દેવ સમજવા પાછળનું લૉજિક કયું હશે? વ્યક્તિ, પરિવાર અને સમાજના ઘડતર સાથે રાષ્ટ્રનાઘડતરનો કોઈ સંબંધ ખરો? શું રાષ્ટ્રદેવ, રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રીય ચારિત્ર્ય જેવા શબ્દો રાષ્ટ્રની એક અલગ જ ઓળખ ઊભી કરે છે?

રાષ્ટ્ર સ્વયં ચૈતન્યરૂપ છે એ વાતની અહીં વિગતે ચર્ચા કરીને રાષ્ટ્ર પ્રત્યે રહેલો આપણો ધર્મભાવ, કર્મભાવ અને પૂજ્યભાવ સમજાવી ઉપરના પ્રશ્નોનું સમાધાન કરી લેખકે ગીતાદર્શનની નજરે રાષ્ટ્રને જોવા-સમજવા અને જીવવાનો યોગ પૂરો પાડ્યો છે!

Additional Info

Additional Info

Authors Ashok Sharma
isbn 9789388882880
pages 112
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register