For Bulk Orders Contact Us On +91-7405479678 As We May Offer Best Deal For You.

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 175 reward points (WONGA ₹7.00) !
    • Applies only to registered customers, may vary when logged in.

Parmatmana Parenting Patro by Dr Nimit Oza

Parmatmana Parenting Patro Gujarati book by Dr Nimit Oza buy Online with Best discount

₹175.00

Availability: In stock

Pages: 148
ISBN: 9789392613661
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on Pre-paid orders above Rs. 400 (For Pre-Paid).

COD Available.

Details

Details

Parmatmana Parenting Patro Gujarati book by Dr Nimit Oza buy Online with Best discount


આ પુસ્તકનું ટાઈટલ ગિજુભાઈ બધેકાના એક સુવિચાર પરથી પ્રેરિત છે. તેમણે કહેલું, ‘બાળક એ પરમાત્માએ માનવજાતિને લખેલો પ્રેમપત્ર છે.’ પૃથ્વી પર પરમાત્માનો સંદેશો લઈને આવનારા બાળકને પરમાત્મા પોતે પત્ર લખે, તો એ કેવો હોય ? પોતે જ કરેલા સર્જનને તેઓ કઈ શિખામણ આપે ? એ પ્રશ્નનો જવાબ આ પુસ્તકમાં રહેલો છે. આ પુસ્તકમાં બાળકને સંબોધીને લખાયેલા પ્રેમપત્રો દ્વારા પરમાત્માએ આપણને પેરેન્ટિંગના પાઠ ભણાવ્યા છે. આ પત્રોમાં સંબોધન બાળકને છે, અને શિખામણ દરેક વાલીને.

જગતના મહાનુભાવો, વિચારકો, વૈજ્ઞાનિકો અને મહાત્માઓએ પોતાના સંતાનોને લખેલા અદભૂત અને અસાધારણ પત્રોનું આ વૈચારિક સંપાદન છે. આ પત્રોમાં રહેલા બાળ-ઉછેર અને બાળ-કેળવણીના ગહન વિચારો વાચ્યા પછી સમજાય છે કે આ પત્ર લખનાર કોઈ સામાન્ય પિતા ન હોય શકે. આ પત્ર તેમની અંદર રહેલા પરમાત્મા લખાવી રહ્યા છે. એ રીતે, આ પરમાત્માએ બાળકોને લખેલા પ્રેમપત્રો છે.

આ પુસ્તક ફક્ત વાંચવા માટે નહીં, વસાવવા વહેંચવા અને આત્મસાત કરવા માટે છે. અંદર રહેલા પત્રો કે પ્રસંગોમાંથી એકાદ ઘટના પણ જો આપણા અંતરમનની બારી ખોલી શકે, તો આ પુસ્તકનું પ્રાગટ્ય સાર્થક થયું ગણાશે.
-ડૉ. નિમિત્ત ઓઝા

Additional Info

Additional Info

Authors Dr Nimit Oza
isbn 9789392613661
pages 148
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register