OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

Paratpar - Transcendence Book In Gujarati by Abdul Kalam

Paratpar - Transcendence Book In Gujarati by Abdul Kalam પરાત્પર - ત્રાન્સેદન્સ પુસ્તક નો ગુજરાતી અનુવાદ - ડો. અબ્દુલ કલામ લખેલ પ્રમુખ સ્વામી પર નું પુસ્તક

₹250.00

Availability: In stock

Pages: 309
ISBN: 9789351777984
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Details

Details

Paratpar - Transcendence Book In Gujarati by Abdul Kalam

પરાત્પર - ત્રાન્સેદન્સ પુસ્તક નો ગુજરાતી અનુવાદ - ડો. અબ્દુલ કલામ લખેલ પ્રમુખ સ્વામી પર નું પુસ્તક

પરાત્પર : પ્રમુખસ્વામીજી સાથે મારી આધ્યાત્મિક યાત્રા
 
એ.પી.જે.અબ્દુલ કલામ અરુણ તિવારી સાથે
 
ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની પ.પુ.પ્રમુખ સ્વામી સાથેની આધ્યાત્મિક યાત્રાનુ વર્ણન કરતા પુસ્તકમાં ડો.અબ્દુલ કલામે પોતાના સર્વોચ્ચ ગુરૂરૂપે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજને કહ્યા છે. અને તેઓની સાથે થયેલ મુલાકાતોમાં પોતાને થયેલ વિશિષ્ટ અનુભવોને આલેખ્યા છે. આ પુસ્તકમાં કલામ અને પ્રમુખસ્વામી મહારાજના 14 વર્ષથી ચાલ્યા આવતા અવિરત સંબંધોનું સુંદર વિવરણ કરીને જણાવ્યું હતું કે કલામે આ પુસ્તક લખીને વિશ્વના તમામ ધાર્મિક અને નીતિમાન લોકોનું ગૌરવ વધાર્યું છે.
 
ડો. કલામ દ્વારા લિખિત 'પરાત્પર' પુસ્તક ચાર ભાગમાં વહેંચાયેલું છે. જેમાં પ્રથમ ભાગ ડો. કલામ અને પ્રમુખસ્વામીની મુલાકાત વર્ણવે છે. દ્વિતિય ભાગમાં પ્રમુખ સ્વામી દ્વારા પ્રેરિત બીએપીએસ સંસ્થાના અદ્ભૂત કાર્ય-મૂલ્યોને આવરી લેવામાં આવ્યા છે. ત્રીજા ભાગમાં વિજ્ઞાાન અને અધ્યાત્મ વચ્ચેનો સંબંધ-વાર્તાઓ અગ્રણી વૈજ્ઞાાનિકોના મંતવ્ય પ્રમાણે નિરૃપાયો છે. ચોથા ભાગમાં સર્જનાત્મક નેતૃત્વ ઉપર ઐતિહાસિક મહાપુરુષોના જીવન આધારિત વિચારો આપ્યા છે.

જય સ્વામીનારાયણ

Additional Info

Additional Info

isbn 9789351777984
pages 309
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register