Important Information: Due to COVID-19, All Orders will be processed once the nationwide lock down is over. For any query Contact Us On +91-7405479678

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 153 reward points (WONGA ₹6.12) !
    • Applies only to registered customers, may vary when logged in.
New

param dwar by osho gujarati book

param dwar book written by osho buy gujarati book through application and website

Regular Price: ₹170.00

Special Price ₹153.00

Availability: In stock

ISBN: 93-82282-42-4
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on Pre-paid orders above Rs. 700.

COD Available.

Details

Details

જીવન આકાશ જેવું છે . તે જમીન પરના માર્ગ જેવું નથી , તમે તેને અનુસરી ના શકો , અનુસરણ અસંભવ છે .તમારે એકલા જ રહેવાનું છે . દીક્ષાનો અર્થ કે હવે હું તામાંન્હેં એકાંતમાં ધકેલું છું . તેથી હવે તમે સંપૂર્ણ એકલા છો. કોઈપણના આધારે નથી . મારે આધારે પણ નહિ . તેથી હિમ્માંત્નોઈ જરૂર છે. અનુસરણ કરવું સહેલું છે, કોઈની પાછળ ચાલવું સૌથી સહેલું છે, કોઈના આધારે રહેવું પણ સહેલું છે , પણ સંપૂર્ણ એકલા રહેવું , કોઈ નકશા વગર , કોઈ નીયાબદ્ધતા વગર , કોઈ વ્યવસ્થા વગર , તે સૌથી મોટી હિંમત છે . અને એક સન્યાસી હોવાનો અર્થ છે કે જે હિંમતવાન છે . આ આ હિંમત એવી કોઈ બાબત નથી કે જેનું અનુકરણ કરી સકાય , તેને જીવંત જીવન દ્વારા વિકસિત કરવી પડે છે . તમારાથી ભૂલો થશે , તમે માર્ગ ભટકી શકો છો. તે બધું તેમાં સમાહિત છે. પણ ભૂલો દ્વારા તમે શીખશો , દિશાહીન થશો તો જ યોગ્ય રસ્તે પરત ફરશો . અને આ સિવાય કોઈ જ રસ્તો નથી . તમારે મુશ્કેલીમાંથી પસાર થવું જ પડે છે . આ એકલા ચાલવું , આ એકલા ઉડવું , દરેકે આ બધી જ સાધનામાંથી પસાર થવું પડે છે. અને આ સન્યાસ , બીજી રીતે પણ અલગ છે , કારણ કે જુનો સન્યાસ , કહેવતો સન્યાસ , જે હાલ ચલનમાં છે , તે આધ્યાત્મિક ત્યાં ઓછો છે , સામાજિક ત્યાગ વધુ છે . તેનું સામાજિક બંધારણ પણ ભૌતિક વધુ છે , આધ્યાત્મિક ઓછું છે .

Additional Info

Additional Info

Authors Osho
isbn 93-82282-42-4
pages No
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register