For Bulk Orders Contact Us On +91-7405479678 As We May Offer Best Deal For You.

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 300 reward points (WONGA ₹12.00) !
    • Applies only to registered customers, may vary when logged in.

Panchamrut Gujarati Book

Panchamrut Gujarati Book Written By Shailesh Sagpariya Buy Online With Best Discount

₹300.00

Availability: In stock

Pages: 280
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on Pre-paid orders above Rs. 400 (For Pre-Paid).

COD Available.

Details

Details

Panchamrut Gujarati Book Written By Shailesh Sagpariya Buy Online With Best Discount

નમસ્કાર મિત્રો, આપ સૌ મિત્રો અને શુભેચ્છકો માટે નિવૃત્તિ બાદની એક અનોખી ભેટ પ્રસ્તુત કરું છું. આપણા વર્તમાન જીવનમાં ઉદભવતા અનેક પ્રશ્નોના સચોટ ઉત્તર આપણા આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓ અને વિદ્વાનોએ જુદા જુદા ગ્રંથોમાં આપ્યા છે. આવતા અઠવાડિયે પ્રકાશિત થનાર મારા નવા પુસ્તક 'પંચામૃત' માં શ્રીમદ્ ભગવદ્ ગીતા, શ્રી રામચરિતમાનસ, શ્રી વિદુરનીતિ, શ્રી ચાણકયનીતિ અને શ્રી કબીરવાણી, આ પાંચ ગ્રંથોમાંથી સાંપ્રત સમય સાથે જોડાયેલા ૨૫-૨૫ શ્લોક, ચોપાઈ કે દોહાઓ પસંદ કરીને તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કદાચ ક્યારેય ન થયું હોય એવું જુદા પ્રકારનું કામ એ કર્યું છે કે શ્લોક, ચોપાઈ અને દોહાની સમજૂતી વાસ્તવિક ઘટના કે વાર્તા દ્વારા આપી છે જે એટલી રોચક અને સરળ છે કે દરેક વયના અને વર્ગના લોકોને શાસ્ત્રોની અઘરી ગણાતી વાતો અત્યંત સરળતાથી સમજાય જાય અને ગળે શીરો ઉતરે એવી સહજતાથી હદયમાં ઉતરી જાય. મૂળ તો આ પુસ્તક સુરતના વડીલમિત્ર જસમતભાઇ વિડીયાના સૂચન મુજબ એમના હિરકોત્સવ માટે તૈયાર કરેલું પરંતુ લોકોને એ એટલું ગમ્યું કે અસંખ્ય લોકોએ એમને ફોન કરીને પોતાના સગા સ્નેહીને ભેટ આપવા માટે આ પુસ્તકની માંગ કરી. અણમોલ વિચારોના ખજાના સમાન આ પુસ્તક વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ માટે એને લોકો માટે પ્રકાશિત કરવાનું નક્કી કર્યું અને આવતા અઠવાડિયે જ જ્યારે ગુજરાત લોકશાહીનું પર્વ ઉજવી રહ્યું હશે ત્યારે આ પુસ્તક આપના હાથમાં હશે.

Additional Info

Additional Info

Authors Shailesh Sagpariya
isbn No
pages 280
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register