OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 225 reward points (WONGA ₹9.00) !
    • Applies only to registered customers, may vary when logged in.

Nokhi Mati No Anokho Manas : Pankajsinh Jadeja

Nokhi Mati No Anokho Manas : Pankajsinh Jadeja Buy Book Online

Regular Price: ₹250.00

Special Price ₹225.00

Availability: In stock

Pages: 232
ISBN: 978-93-86343-59-8
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on Pre-paid orders above Rs. 700.

COD Available.

Details

Details

પંકજસિંહ કિશોરસિંહ જાડેજા એટલે ગુજરાત સરકારના નિષ્કલંક અજાતશત્રુ અધિકારી. મહેસૂલ વિભાગમાં મામલતદારથી શરૂ કરીને ડેપ્યુટી કલેકટર સુધીના જુદા જુદા હોદ્દાઓ પર એમણે 15 વર્ષ નિષ્ઠાપૂર્વક સેવા બજાવી. અમદાવાદ-ભાવનગર હાઇવે પર એક અકસ્માતમાં તા. 14/12/2015ના રોજ પંકજસિંહે એમનાં ધર્મપત્ની રાજેશ્વરીબા, દીકરી રીશિતાબા અને દીકરા હર્ષવર્ધનસિંહ સાથે આ જગતમાંથી સામૂહિક રીતે વિદાય લીધી. શ્રીમદ્ ભગવદ્ગીતાના 18 અધ્યાય કરોડો લોકો વાંચતા હોય છે, પરંતુ આ અઢારેય અધ્યાય જીવી ગયા હોય તેવા માણસો દુર્લભ છે. જ્ઞાન, કર્મ, ભક્તિ અને શૌર્યનો સંગમ એવા પંકજસિંહ જાડેજા ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે આપેલા ઉપદેશના સાકાર સ્વરૂપસમાન હતા. પંકજસિંહનું જીવન અનેક લોકોને જીવન જીવવાની નવી રાહ બતાવે એવું પ્રેરક છે. એમના જીવન પર લખાયેલું આ પુસ્તકને સ્મૃતિગ્રંથ નથી જે ઘરના કબાટમાં ધૂળ ખાતું પડી રહે પણ લોકો એને વાંચે, વિચારે અને આચરે એવું સરળ અને રસપ્રદ છે. આ પુસ્તકમાં સુભાષિતોની જેમ ટૂંકમાં ઘણું કહેવાનો પ્રયાસ કર્યો છે. પુસ્તક વાંચતી વખતે વાંચકને કંટાળો ન આવે એની લેખકે તકેદારી રાખી છે. એક વખત વાંચક આ પુસ્તકને વાંચવાની શરૂઆત કરશો, પછી પુસ્તક નીચે મૂકવાનું મન નહીં થાય. પંકજસિંહ વિશે વધુ જાણવાની તરસ તમને આગળનાં પ્રકરણ વાંચવા માટે મજબૂર કરશે અને ધીમે ધીમે કરતાં ક્યારે પુસ્તક પૂરું થઇ જશે એની તમને ખબર પણ નહીં પડે.

Additional Info

Additional Info

Authors Shailesh Sagpariya
isbn 978-93-86343-59-8
pages 232
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register