OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 157 reward points (WONGA ₹6.28) !
    • Applies only to registered customers, may vary when logged in.

Lakshya Ek J Chhe Rasta Juda Juda

Lakshya Ek J Chhe Rasta Juda Juda Gujarati Book Written By Osho By Online

Regular Price: ₹175.00

Special Price ₹157.50

Availability: In stock

Pages: 176
ISBN: 9789388882644
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on Pre-paid orders above Rs. 700.

COD Available.

Details

Details


દુનિયામાં કેવળ પાગલ હસે છે.

લોકો તો દુઃખને સ્વાસ્થ્ય સમજે છે અને આનંદને ગાંડપણ સમજે છે.

હાલત એટલી બગડી ગઈ છે કે દુનિયામાં કેવળ પાગલ જ હસે છે,

બાકી સમજદારોને તો હસવાનો સમય ક્યાં છે? રૂપિયા ગણવામાં ગૂંચવાયેલા છે.

સમજદાર મહત્ત્વકાંક્ષાનીસીડીઓ ચડી રહ્યો છે.

સમજદાર તો કહે છે : ચાલો દિલ્હી! સમય ક્યાં છે હસવાનો, બે ગીત ગાવાનો, એકતારો વગાડવાનો, તારાઓની નીચે વૃક્ષોની છાયામાંનાચવાનો, સૂરજને જોવાનો, ફૂલો સાથે વાતો કરવાનો, વૃક્ષોને ભેટવાનો, સમય કોની પાસે છે? આ તો બધી અંતિમ સમયની વાતો છે, જ્યારે બધું પૂરું થઈ જશે- ધન હશે, પદ હશે, પ્રતિષ્ઠા હશે, ત્યારે બેસીશું વૃક્ષોની નીચે.

પણ એ દિવસ ક્યારેય આવતો નથી, ન ક્યારેય આવ્યો છે, ન ક્યારેય આવશે.

આમ જિંદગી તમે પસાર કરી દો છો રોતાં-રોતાં, ધ્રુસકાંભરતાં-ભરતાં.

આમ જ આવો છો, આમ જ ચાલ્યા જાઓ છો- ખાલી હાથ આવ્યા, ખાલી હાથ ગયા.

– ઓશો

Additional Info

Additional Info

Authors Osho
isbn 9789388882644
pages 176
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register