For Bulk Orders Contact Us On +91-7405479678 As We May Offer Best Deal For You.

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 425 reward points (WONGA ₹17.00) !
    • Applies only to registered customers, may vary when logged in.

Kartik Ane Bija Badha Gujarati Book

Kartik Ane Bija Badha Gujarati Book by Dhiruben Patel Buy Online

₹425.00

Availability: In stock

Pages: 329
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on Pre-paid orders above Rs. 400 (For Pre-Paid).

COD Available.

Details

Details

Kartik Ane Bija Badha Gujarati Book by Dhiruben Patel Buy Online

કાર્તિક અને બીજા બધા

ગુજરાતી ભાષાસાહિત્યમાં કિશોરકથાઓ પ્રમાણમાં ખાસ્સી ઓછી લખાઈ છે તે વાત સાચી, પણ ધીરુબહેન પટેલ રચિત ‘કાર્તિક અને બીજા બધા’એ આ ક્ષેત્રમાં એકે હજારા જેવું કામ કર્યું છે તે વાત પણ એટલી જ સાચી. પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલું આ પુસ્તક વાસ્તવમાં 41 પ્રકરણો ધરાવતી નવલકથા છે. કાર્તિક તેનો નાયક. મમ્મી, પપ્પા, બહેન લતા અને લતાની બહેનપણ કલબલ, પાડોશી ભોજુ છોટિયો અને એવાં બધાં પાત્રોથી એનું વિશ્વ બને છે. કાર્તિકનું વિસ્મય, એની મૂંઝવણો, એનાં સુખ-દુખ અને ફ્રસ્ટ્રેશન અહીં સરસ ઝિલાયાં છે. એકલો કાર્તિક જ નહીં, પણ ‘બીજા બધા’ પાત્રો પણ અસરકારક રીતે ઊપસ્યાં છે. ધીરુબહેન પટેલનું સૂક્ષ્મ રમૂજ કથાને સતત હળવીફૂલ રાખે છે. કિશોરોને જ નહીં, વયસ્કોને પણ મજા પડે એવું પુસ્તક.

Additional Info

Additional Info

Authors Dhiruben Patel
isbn No
pages 329
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register