OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

  • Purchasing this item will earn you 975 reward points (WONGA ₹39.00) !
  • Applies only to registered customers, may vary when logged in.
NewSale

Kagvaani - Set of 8 Books Kagvani Kagwaani by Dula Kag

Kagvaani - Set of 8 Books Kagvani Kagwaani by Dula Kag Gujarati Book Written by Dula Bhaya Kag Buy Online with Free shipping and Cash On delivery with Best Discount

Regular Price: ₹1,130.00

Special Price ₹975.00

Availability: In stock

ISBN: 9788184802016
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Details

Details

Kagvaani - Set of 8 Books Kagvani Kagwaani by Dula Kag Gujarati Book

Written By Dula Bhaya Kag -દુલા ભાયા કાગ દુલા ભાયા કાગની વાણી એટલે શબ્‍દો પણ ધન્ય બની જાય અને લોકહૈયામાં એવાં તો વસી જાય કે યુગોનાં બદલાતા પ્રવાહો અને પ્રચંડ પરિવર્તનો વચ્‍ચે પણ કંઠસ્‍થની પરંપરા ગ્રંથસ્‍થના સામર્થ્‍યને સહેજમાં હરાવી દે. દુલા કાગ એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્‍વ. ભારતની ધરતી અને તેની મનીષાનું ધીમેથી ક્યાંક તો ક્યાંક ઝડપથી ચાલતું વહેતું ઝરણું. દુલા કાગની વાણી એટલે રામાયણની કરુણા અને મહાભારતની સંકુલ સ્થિતિ તો સંસ્‍કૃતની સાહિત્‍ય પરંપરાના કંઇ કેટલાંય નામો સાથે સંદર્ભ વિશેષ પર્યાય. રામાયણ-મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો સ્વાધ્યાય અને એનું સંપાદન. ખેતી અને ગોપાલનનો વ્યવસાય. કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધનારા ‘કાગ’ લોકગીતો, ભજનો અને આખ્યાનોનો જાહેર કાર્યક્રમો પણ આપતા. એકવાર ગીગા રામજીને ત્‍યાં પધારેલા સંત મુકતાનંદજીને તેઓ મળ્યા. દુલા કાગ સંત મુકતાનંદને કહેવા લાગ્‍યા: ‘મારે તો કચ્‍છ જઇ પિંગલની પાઠશાળા-પોષાલમાં જઇ અભ્‍યાસ કરવો છે. ’ સંત મુકતાનંદ કહે:‘કયાંક જવાની જરૂર નથી. ’ બધું અહીં જ છે. તેઓએ કિશોર દુલાની આંગળીઓમાં આંગળીઓ પરોવી અને આંખોથી દુલાને ભાવપૂર્વક નીરખ્‍યો અને આજ્ઞા આપી ‘જા, સવૈયો લખી લાવ. ’ કિશોર દુલાએ સત્તર વર્ષની વયે લખેલા સવૈયા દુલા કાગને સવાયા ચારણ બનાવી દે એમાં કોઇ શંકા નથી. દુલા કાગનો રાષ્‍ટ્રપ્રેમ પણ અનન્‍ય. દુલા કાગે જીવનભર સમષ્ટિ અને પરમેષ્ઠિનું રહસ્‍ય પામવા પ્રયત્‍ન કર્યો. કાલદેવતા સતત વહેતા રહેતા હોય છે. દુલા કાગ આજે આપણી સાથે નથી – વાણીએ કરીને તેઓ ક્યારેય દૂર થઇ શકવાના નથી. દુલા ભાયા કાગ ગુજરાતી સાહિત્ય ના તળપદી ભાષાના ઉત્તમ સાહિત્યકાર છે. કબીરજી ના દોહા જેમ કબીરવાણી તરીકે ઑળખાય છે તેમ દુલાજી ના દોહા કાગવાણી તરીકે ઑળખાય છે. કાગ કાગ માં ફેર છે, બેઉ કરે કાગારૉળ કાળૉ કાગ માથું પકવે, દુલા ઉપર ઑળઘૉળ એક તો આખો દિવસ કાં કાં કરતા કાગડા અને બીજા દુલા ભાય કાગ્ બન્ને આખો દિવસ કાગારોળ કરે છે. પરંતુ એક ની કર્કશ વાણી માથું પકવી દે છે, જ્યારે બીજાની બોધક વાણી આપણા અંતરમાં અજવાળા પાથરી દે છે અને ઍટલે જ તેના ઉપર ઑળઘૉળ થઈ જવાનું મન થાય છે. ગાગર માં સાગર સમાવી દેતા આ દોહાઑનો સંગ્રહ તેના અર્થ સહિત વાંચવાનો આનંદ અનેરો છે 1] કડવો લીંબડ કોય, મૂળેંથી માથા લગી; (એની) છાયા શીતળ હોય, કડવી ન લાગે, કાગડા ! હે કાગ ! લીંબડાનાં સર્વ અંગ કડવાં હોય છે. મૂળિયાથી એનાં ફળ (લીંબોળી) સુદ્ધાં કડવાં હોય છે. પણ એની છાંયડી ઠંડી અને મીઠી હોય છે. એ કડવી લાગતી નથી. ખરાબમાં પણ એકાદ ગુણ સારો હોય છે. [2] હેવા કુળના હોય, લાંઘણિયો લટકે નંઈ; કુંજર જમવા કોય, કરે ન ઘાંઘપ, કાગડા ! હે કાગ ! જેના કુળ-કુટુંબના જે હેવા (ટેવ) હોય તે પ્રમાણે જ તે વરતે છે. હાથી ઘણા દિવસોનો ભૂખ્યો હોય, છતાં જમતી વખતે ઉતાવળ કરતો નથી. તેનો માવત તેને રીઝવે – બિરદાવે છે, પછી જ તે ધીરેથી ખાય છે – ઘાંઘો (ઉતાવળો) થતો નથી. [3] ચામ નકે સિવાય, આખી ધરતી ઉપરે; પગમાં લઈ પહેરાય, કાંટાવારણ, કાગડા ! હે કાગ ! કાંટા ન વાગે એટલા માટે આખી પૃથ્વી ચામડે મઢાતી નથી; પણ ચામડાના જોડા સિવડાવી પગમાં પહેરવાથી પગનું રક્ષણ થાય છે અને કાંટા વાગતા નથી. [4] ઘટમાં ભરિયેલ ઘાત, મોઢેથી મીઠપ ઝરે; (પણ) વેધુ મનની વાત, કઈ દે આંખું, કાગડા ! હે કાગ ! અંત:કરણમાં ઘાત (કપટ) હોય અને માણસ મોઢેથી મીઠી મીઠી વાતો કરતો હોય, પણ કુશળ અને ચતુર માણસના હૃદયની વાતને પણ તેની આંખો કહી દે છે, અર્થાત આંખમાં અંદરના મનનું પ્રતિબિંબ ઝબક્યા વિના નથી રહેતું. [5] હૈયામાં હરખાય, મેડક મચ્છરને ગળે; (એને) જાંજડ ગળતો જાય, (પણ) કળ્યું ન પડે, કાગડા ! નીચેનો બનાવ નજરે જોયેલ છે : મારા ઘર આગળ એક તળાવડી છે. તેમાં ચોમાસે ઘણા દેડકા થાય છે. ત્યાં એક દેડકો ઠેકી ઠેકીને મચ્છરના ગોટામાંથી મચ્છર ગળતો હતો, ત્યાં પાછળથી મોટો જાંજડ (નાગ) આવ્યો અને તેણે દેડકાને પાછલા ભાગમાંથી પકડ્યો; છતાં દેડકો તો મચ્છર સામે ઠેકડા મારતો હતો. સરપ દેડકાના અરધા શરીરને ગળી ગયો, ત્યાં સુધી તો દેડકો ઠેક્યો. દેડકાને છેવટ સુધી ખબર પડી નહિ કે મને પણ કાળે પકડ્યો છે.

Additional Info

Additional Info

Authors Dula Bhaya Kag
isbn 9788184802016
pages No
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register

People Who Viewed this also viewed

 1. Jay Ho - Jay Vasavada Gujarati Book by Jay Vasavada

  Jay Ho - Jay Vasavada

  Regular Price: ₹350.00

  Special Price ₹315.00

  Jay Ho - Jay Vasavada Gujarati Book Written by Jay Vasavada Buy Online with Free shipping and Cash On delivery with Best Discount Learn More
 2. Krishnavtar-1 - Khand 1-2 Gujarati Book by K M Munshi

  Krishnavtar-1 - Khand 1-2

  Regular Price: ₹550.00

  Special Price ₹495.00

  Krishnavtar-1 - Khand 1-2 Gujarati Book Written by K M Munshi Buy Online with Free shipping and Cash On delivery with Best Discount Learn More
 3. Krushnaayan - Krishnaayan Gujarati Book by Kajal Oza Vaidya

  Krushnaayan - Krishnaayan - Krishnayan

  Regular Price: ₹275.00

  Special Price ₹247.50

  Krushnaayan - Krishnaayan - Krishnayan Gujarati Book Written by Kaajal Oza Vaidya Buy Online with Free shipping and Cash On delivery with Best Discount Learn More
 4. Lohini Sagai Gujarati Book

  Lohini Sagai Gujarati Book

  Regular Price: ₹185.00

  Special Price ₹166.50

  Lohini Sagai Gujarati Book by Ishwar Petlikar

  લોહીની સગાઇ - ઈશ્વર પેટલીકર

  Learn More
 5. JANAMTIP Gujarati Book Written By Ishwar Petlikar

  JANAMTIP

  Regular Price: ₹185.00

  Special Price ₹166.50

  JANAMTIP Gujarati Book Written by Ishwar Petlikar Buy Online with Free shipping and Cash On delivery with Best Discount Learn More
 6. Madhyabindu Gujarati Book by Kajal Oza Vaidya

  Madhyabindu

  Regular Price: ₹200.00

  Special Price ₹180.00

  Madhyabindu Gujarati Book Written by Kaajal Oza Vaidya Buy Online with Free shipping and Cash On delivery with Best Discount Learn More
 7. JSK - Jay Shree Krishna (21 mi Sadi na Ishwar nu Meghdhanushya) Gujarati Book by Jay Vasavada

  JSK - Jay Shree Krishna (21 mi Sadi na Ishwar nu Meghdhanushya)

  Regular Price: ₹500.00

  Special Price ₹450.00

  JSK - Jay Shree Krishna (21 mi Sadi na Ishwar nu Meghdhanushya) Gujarati Book Written by Jay Vasavada Buy Online with Free shipping and Cash On delivery with Best Discount Learn More
 8. Krushna Mari Drashtiye Gujarati book by Osho

  Krushna Mari Drashtiye Gujarati book by Osho

  Regular Price: ₹400.00

  Special Price ₹360.00

  Krushna (Krishna) Mari Drashtiye Gujarati book by Osho કૃષ્ણ મારી દ્રષ્ટીએ - ઓશો Learn More
 9. Ek Bija Ne Gamta Rahiye Gujarati Book by Kajal Oza Vaidya

  Ek Bija Ne Gamta Rahiye

  Regular Price: ₹150.00

  Special Price ₹130.00

  Ek Bija Ne Gamta Rahiye Gujarati Book Written by Kaajal Oza Vaidya Buy Online with Free shipping and Cash On delivery with Best Discount Learn More
 10. Meluha (Gujarati) Gujarati Book by Amish Tripathi

  Meluha (Gujarati)

  Regular Price: ₹195.00

  Special Price ₹145.00

  Out of stock

  Meluha (Gujarati) Gujarati Book Written by Amish Tripathi Buy Online with Free shipping and Cash On delivery with Best Discount Learn More
 11. Jagga Dakuna Ver Na Valamana Vol 1,2 And 3 Gujarati Book by Harkishan Mehta

  Jagga Dakuna Ver Na Valamana Vol 1, 2 And 3

  Regular Price: ₹1,000.00

  Special Price ₹850.00

  Jagga Dakuna Ver Na Valamana Vol 1, 2 And 3 Gujarati Book Written by Harkishan Mehta Buy Online with Free shipping and Cash On delivery with Best Discount Learn More
 12. Jindagi Jitvaani Jadibutti (Gujarati Translation of How To Win Friends and Influence People)

  Jindagi Jitvaani Jadibutti (Gujarati Translation of How To Win Friends and Influence People)

  Regular Price: ₹195.00

  Special Price ₹175.50

  Jindagi Jitvani Jadibutti - Jitava Ni Jaddibutti Gujarati Book Written by Dale Carnegi Buy Online with Free shipping and Cash On delivery with Best Discount Learn More