OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 250 reward points (WONGA ₹10.00) !
    • Applies only to registered customers, may vary when logged in.
New

I Love You

I Love You Gujarati Book Written by Kaajal Oza Vaidya Buy Online with Free shipping and Cash On delivery with Best Discount

₹250.00

Availability: In stock

Pages: 272
ISBN: 9789351226581
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Details

Details

I Love You Gujarati Book

Written By Kaajal Oza Vaidya

લગ્ન વિશેના ખ્યાલો આપણે ત્યાં ખાસ્સા દૃઢ અને પરસ્પર વિરોધી માન્યતાઓ ધરાવતા રહ્યા છે. પ્રેમમાં પડેલી દરેક વ્યક્તિ લગ્નને જ જીવનનું અંતિમ ધ્યેય સમજે છે. બીજા લોકોનાં લગ્નો જોયા પછી પણ તેઓ એમજ વિચારે છે કે,’અમારા લગ્ન બીજા કરતાં જુદા જ હશે !’
લગ્ન પછીના સાત વર્ષના ગાળા દરમ્યાન મોટા ભાગનાં લગ્નો, સામાન્ય લગ્નો જેવા જ થઇ જાય છે. રોમાન્સની અને ‘આદર્શ લગ્ન’ ની બધી જ કલ્પનાઓ, બધાં જ વચનો અને અને પ્રતિજ્ઞાઓ ધીરે ધીરે ઓગળી જાય છે. લગ્નજીવન ભાંગી પાડવા માટે એકબીજાને જવાબદાર ઠેરવતાં પતિ-પત્ની ધીમે ધીમે એકબીજાથી વિરૃદ્ધ દિશામાં પ્રવાસ કરવા લાગે છે. કોઈ પણ સંબંધને સાદી માવજતની જરૂરિયાત હોય છે. લગ્ન જેવો નાજુક સબંધ માવજતના અભાવે જ તદ્દન ભાંગી પડતો હોય છે. આમ છતાં, લગ્નને સફળ બનાવી બે વ્યક્તિઓ સુખ અને સંતોષથી જીવનભર સાથે જીવી શકે છે. ભાંગી પડેલા કે મૃત;પ્રાય થઇ ગયેલાં લગ્ન પણ ફરીથી નવપલ્લવિત થઇ શકે છે. જરૂર છે થોડી સમજદારીની, થોડા સ્વીકારની, થોડા પ્રયત્નની અને થોડા સમાધાનની . આ પુસ્તક તમને ધીમે ધીમે એક નવી દુનિયામાં લઇ જઈ તમને તમારી ભૂલો સમજાવશે. તમે ક્યાં અને કઈ રીતે ખોટા હતા એ પણ તમારા મનને સમજાવશે, પરંતુ ત્યાંથી અટકી ન જતાં.માત્ર ભૂલ સ્વીકારી લેવાથી પરિસ્થિતિ બદલી શકાતી નથી. ગઈ કાલ સુધીની તમામ ભૂલોને ઓળખી લઈને આજથી જ તમારા જીવનમાંથી એ ભૂલોની બાદબાકી કરશો તો જ તમને એક આદર્શ સબંધ મળશે.

Additional Info

Additional Info

Authors Kaajal Oza Vaidya
isbn 9789351226581
pages 272
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register