Inspirational
-
Jigarni Jadibutti - Sanjivani Shreni
Jigarni Jadibutti - Sanjivani Shreni Gujarati book by Shailesh Sagpariya
Learn More
જિગરની જડીબુટ્ટી (સંજીવની શ્રેણીનું પુસ્તક) - શૈલેશ સગપરીયા
જીવન જીવવાનું જોમ અને જુસ્સો પુરો પાડે તેવી પુસ્તકશ્રેણી.
મૂર્છિતને બેઠા કરી દે તેવી જાદુઈ જડીબુટ્ટી એટલે સંજીવની. આવી ચમત્કરિક જડીબુટ્ટી કદાચ કલ્પનાનો જ વિષય છે. પરંતુ... એમ પણ ન કહી શકાય કે સંજીવની જેવું કશું અસ્તિત્વમાં જ નથી.
હકીકતે માણસ હારી ગયો હોય, થાકી ગયો હોય, નિરાશ થઈ ગયો હોય...ત્યારે તેને જીવન જીવવાનું બળ આપે, જુસ્સો પૂરો પાડે, તેવી દરેક વસ્તુ સંજીવની જ છે ને? પછી ભલેને તે વ્યક્તિ હોય, વાર્તા હોય, વસ્તુ હોય કે શબ્દો હોય. આ પુસ્તકશ્રેણીમાં પણ જીવનને તરબતર કરી દે તેવી મજાની વાતો અને વિચારોનો અનોખો સંગ્રહ છે.Regular Price: ₹99.00
Special Price ₹89.10
Fatal error: Call to a member function getIsPreOrder() on null in /home/admin/web/dhoomkharidi.com/public_html/app/design/frontend/ultimo/default/template/catalog/product/list.phtml on line 164