Inspirational
-
Moraribapu Gujarati Books Set - 1
મોરારિબાપુના પુસ્તકો
Learn More
=================
આ શ્રેણી વિષે:
પૂ. બાપુએ એક કથામાં કહ્યું હતું, ‘‘રામકથા તો હાલતી, ચાલતી, બોલતી ગંગા છે.
ગંગામાં બ્રહ્મ વહે છે, ગંગા પવિત્ર છે. લોટીમાં લાવો એ પણ એટલી જ પવિત્ર. લોકો
ગંગાજળની લોટીના સામૈયા કરે છે...’’ પૂ. બાપુની શબ્દગંગા તો અસ્ખલિત રીતે છ
દાયકાથી વહે છે, તેમાંથી કેટલીક લોટીઓ ભરી હોય તો? આ લોટીઓ એટલી નાની હોય કે
લોકો હંમેશા તેને સાથે કે સામે રાખી શકે. બીજા સાથે વહેંચી શકે, ભેટ આપી શકે.
કિંમત ઓછી હોય પણ મૂલ્ય અદકેરું હોય. આ પુસ્તિકાઓ એટલે આવી જ લોટીઓ જે પૂ.
બાપુની શબ્દગંગામાંથી પ્રેમપૂર્વક ભરવામાં આવી છે. ગંગાજળની પ્રત્યેક બુંદ સરખી
જ પવિત્ર હોય તેમ આ પુસ્તિકાઓમાંથી કોઇપણ પુસ્તિકા લો કોઇપણ પાનું ઉઘાડો તો
તેમાંથી પૂ. બાપુની પાવન વાણીની સરવાણીમાં વાંચકને ભીંજાવા મળશે.Regular Price: ₹300.00
Special Price ₹270.00
Fatal error: Call to a member function getIsPreOrder() on null in /home/admin/web/dhoomkharidi.com/public_html/app/design/frontend/ultimo/default/template/catalog/product/list.phtml on line 164