OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 140 reward points (WONGA ₹5.60) !
    • Applies only to registered customers, may vary when logged in.

Gazal No Gebi Avaj

Gazal No Gebi Avaj Returns Gujarati Book Written By Piyush Chavda Buy Online

₹140.00

Availability: In stock

ISBN: 978-93-5217-135-7
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on Pre-paid orders above Rs. 700.

COD Available.

Details

Details

પ્રોયાગ શીલ ગુજરાતી ગઝલ વિષય પર પી.એચ.ડી. નો મહા નિબંધ આપનાર પીયુષ ચાવડા એ એમ.ફિલ.ના અભ્યાસ ના ભાગ રૂપે એક મહત્વના પ્રયોગશીલ ગઝલકાર " મનોજ ખંડેરિયા ની " ગઝલોનો સ્વતંત્ર રીતે સ્વાધ્યાય કર્યો છે, પ્રસ્તુત પુસ્ત્તક માંથી એને કરેલા અભ્યાસ નો અંદાજો આવી શકે તેમ છે, અહી પુસ્તક ના પૂર્વાર્ધમાં ગઝલ ની સ્વરૂપગત લક્ષ્નીક્તાઓ માં તેમજ ગુજરાતી ગઝલ ની ગતિવિધિનો પરિચય આપ્યો છે, મનોજ ખંડેરિયા ના જીવન કવન ની વિગતો આપવા ઉપરાંત એમના ગઝલ કર્મ પર અભ્યાસ કેન્દ્રિત થયો છે, વિશેસ કરીને મનોજ ખંડેરિયા ગઝલોમાં ભાવ સવેદન અને અભિવ્યક્તિ વિષેશોમાં સંદર્ભ માં અહી ચર્ચા વિચારના થઇ છે, મનોજ ખંડેરિયા પ્રયોગશીલ ગુજરાતી ગઝલ નો એક મહત્વ પૂર્ણ મુકામ છે, એ કવિ ની ગઝલો ને અનુંઅંગે થયેલો આ સ્વાધ્યાય અભ્યાસીઓને તથા જીજ્ઞાસુઓને ઉપકારક નીવડશે એવી શ્રદ્ધા છે પીયુસ ચાવડા માં સર્જન અને સ્વાધ્યાય નો સુયોગ થયો છે, ત્યારે એમના સર્જન અને સ્વાધ્યાય સુયોગ થયો છે,અને ત્યારે એમના સર્જન સ્વાધ્યાય સતત વર્ધમાન બની રહે એવી શુભેચ્છા :- નીતિન વડગામા

Additional Info

Additional Info

Authors General Author
isbn 978-93-5217-135-7
pages No
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register