Details
Details
૧.નેટવર્ક એ જ નેટવર્થ .- ઓળખાણ મોટી ખાણ’ એવું તમે ઘણીવાર સાંભળ્ુ હશે. શું તમે જાણો છો તમારા બિઝનેસમાં નેટવક્ક કેટલું મહતવનુ છે અને એ કઈ રીતે ઊભું કરી શકાય?
૨.લાઈફ અરાઉન્ડ બીસીનેસ ક બીસીનેસ અરાઉન્ડ લાઈફ - બિઝનેસ અને પસ્કનલ લાઈફને િૅલેનસ કરવી ખૂિ જરૂરી છે. જો આ િૅલેનસ ના કરી શકીએ તો લાઇફ િોરરગ થશે જ સાથે સાથે લાંિાગાળે ધંધો પણ ખાસ પ્રગતત નહહ કરી શકે.
૩. શોર્ટ ટર્મ પ્રોફિટ કે લોન્ગ ટર્મ રોયલ્ટી - જ્ારે તમે કોઈ ધંધો કરો છો ત્ારે માઇન્ડમાં પ્રરૉફફટ પ્રાયોફરહટ પર હોય છે. િીજ ેક્ષણે લરૉન્ગ ટમ્ક પલાનનગ તરફ પણ આપણું મન વવચારતું હોય છે. આ મહાભારતમાં આપણા માટે િંને પક્ષે કેવી રીતે પેરેલલી વવચારી શકાય તે આ પુસતક િખૂિી સમજાવશે.
4. હું કયો બિસીનેસ કરું ? - આ ફકત સવાલ કે મૂંઝવણ નથી. પ્રગતતનો ઍન્ટ્ી ગેટ છે. નનણ્કય લેવાની ઘ્ડી હોય છે. આ પુસતક એ તમે યોગય નનણ્કય લઈ શકો તે માટેનો થ્રસ્ટ છે, ધક્ો છે.
5 મીઠી મૂંઝવણ નોકરી ક ધંધો ? નોકરી કરનારને ક્ારેકને ક્ારેક એવું થાય છે કે હું કોઈક ધંધો કરં , અને ધંધો કરતી વયકકતને ક્ારેક એવું થાય કે આના કરતાં નોકરી કરી લેવાય. પણ ખરેખર તમારા માટે શું યોગય છે એ કન્ફમશમેન કોણ આપશ?ે તે સમયે આ પુસતક તમને એ ફિશામાં વવચારવા અને સાચું ફ્ડસીઝન લેવામાં તમને મિિરૂપ થશે.
6. 5.ટાઇર રૅનેજરેન્ટ કેવી રી્તે કરવું? - િરેકને સમય તો સરખો જ મળે છે. જ ેવયકકત એને યોગય રીતે મૅનેજ કરી શકે એ વધુમાં વધુ આઉટપુટ મળેવી શકશે. એક ધંધાિારી તરીકે તમારે પણ સમયનું અસરકારક મૅનેજમેન્ કરવું જ પ્ડશે.
7 બિસનેસમેન કેવી રીતે વિચારે ? - તમારે બિઝનેસને આગળ વધારવો છે અને ખૂિ મોટો કરવો છે ? તો પ્રથમ તમારે એક મોટા બિઝનેસમેનની જમે વવચારવાનું શરૂ કરવું પ્ડશે. એક બિઝનેસમૅન કઈ રીતે વવચારે એ િાિતે માગ્કિશ્કન આપવા માટે આ પુસતક હાજર છે.
8.અ્સરકારક ફડ્સીઝન કેવી રી્તે લઈશું? - એક ધંધાિારી માટે મહતવનું પાસું છે ‘નનણ્કય’ લેવાં. તમે જટેલા ઝ્ડપી અને ઇફેક્ટિવ નનણ્કય લઈ શકશો એટલું તમારા અને તમારા ધંધાના ફાયિામાં છે.
9 . રજબૂ્ત ટટીર કેવી રી્તે બનાવીશું? - શું તમે એકલા જ િધુ કામ કરવા ધારો છો? તો તો નોકરી વધુ સારો ઑપ્શન છે. જ્ારે તમે ધંધો કરવાનું વવચારો ત્ારે સાથે સાથે મજબતૂ ટીમ િનાવવાનું વવચારો કે જ ેતમારાં વવઝનને એક ઊં ચાઈ લઈ જઈ શકે. આ ્ડટ્ીમ ટીમનું સપનું કેવી રીતે પૂરં થઈ શકે એ આ પુસતક સમજાવશે.
10. મરટટગને ્સફળ કેવી રી્તે બનાવશો ? - નવી ્ડીલ કરવાની હોય કે કોઈ નનણ્કય લેવાનો હોય, ટીમને કામ સોંપવાનું હોય કે પ્રોજકેટ સમજાવવાનો હોય. આ પુસતકમાં સફળ તમટટગ કરવા માટેની ગુરચાવી આપેલ છે.
11. એક ્સારે એકરી વધુ વયવ્સાય કેવી રી્તે કરશો ? -આજ ેજીવનભર એક જ ધંધો કરતાં રહેવું એ ટ ટ્ેન્ડ નથી. ઘણા લોકો એકથી વધુ વયવસાય એકસાથે મૅનેજ કરતાં હોય છે. આમાં ઘણા િધા નનષ્ફળ પણ જતાં હોય છે. એના કારણો અને સફળ થવાની િાિતોની આ પુસતકમાં ચચચા કરવામાં આવી છે.
12.ધંધાની હરીફાઈરાં કેવી રી્તે ટકશો ? -હફરફાઈ તો િધે જ છે. ધંધામાં તો તમે સતત આ અનુભવતા હશો. આ હરીફાઈમાં કેમ ટકવું અને કોક્્પહટશનમાં આપણો ્ડંકો કેમ વગા્ડવો તે સમયની માંગ છે. આ મુદ્ો આ પુસતકમાં િખૂિી સમજાવવામાં આવયો છે.
Additional Info
Additional Info
Authors | general author |
---|---|
isbn | No |
pages | 384 |
language | Gujarati |
specialnote | No |
Return Policy
Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.
It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More