OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 240 reward points (WONGA ₹9.60) !
    • Applies only to registered customers, may vary when logged in.

Devadhiraj Himalay Gujarati Book

Devadhiraj Himalay Gujarati Book Written By Bhandev Buy Online with Free Shipping and Cash On Delivery options and Discounts હિમાલય એ દેવાત્મા, રાજાધિરાજ, દેવધાટી એવા અનેક વિશેષણો આપીએ છીએ, હિમાલય ની ઓળખ આપતા પૂજ્ય ભાન્દેવાજીએ ઉચ્ચારેલા આ શબ્દો "વ્રજની રજ માત્ર ધૂળ નથી." ગંગા માત્ર નદી નથી, તુલસી માત્ર છોડ નથી ગાય માત્ર પશુ નથી તેમ જ હિમાલય માત્ર પર્વત નથી. હિમાલય એક ચેતના છે. હિમાલય ના બહિરંગ સ્વરૂપ માં જ હિમાલય ની ઈતીશ્રી નથી. હિમાલય એક ચેતના છે. હિમાલયનું એક અધીદૈવિક સ્વરૂપ છે.અંતરંગ સ્વરૂપ છે.ચૈતસિક સ્વરૂપ છે અને તેજ ખરો હિમાલય છે. હિમાલય ની યાત્રા આ અંતરંગ ચૈતસિક અને અધીદૈવિક હીમાલ સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે થાય છે. આ હિમાલય ચેતનાનો સંસ્પર્શ પામવામાં જ હિમાલયયાત્રાની કૃતાર્થતા છે. " આ શબ્દોને જયારે ઊંડાણથી સમજીએ ત્યારે આપણને એ સમજાય કે મનુષ્ય એ પ્રકૃતિનું અભિન્નઅંગ છે, એનો અંશ છે,એટલે જ તો માનવજીવનમાં સાભ્રતા અને ઉધ્વીર્ક્ર્ણ પ્કૃતીના સાનિધ્યમાં જ પામી શકાય. પુસ્તક વાચતા આપણને જે બહુઆયામી પ્રવાસ્યાત્રાવર્ણન મળે છે તેનું એક કારણ પૂજ્ય ભાણદેવજી હિમાલયની ચેતનાને રજુ કરવાની સાથે સાથે ખુબ સરસ રીતે નિસર્ગના સૌન્દર્યો અને સર્જન અભિવ્યક્તિ કરે છે.    

₹240.00

Availability: In stock

Pages: 240
ISBN: 9788177907742
Language: Religious

      Shipping Only Rs. 35, Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Details

Details

Devadhiraj Himalay

Gujarati book Written By Bhandev

હિમાલય એ દેવાત્મા, રાજાધિરાજ, દેવધાટી એવા અનેક વિશેષણો આપીએ છીએ, હિમાલય ની ઓળખ આપતા પૂજ્ય ભાન્દેવાજીએ ઉચ્ચારેલા આ શબ્દો "વ્રજની રજ માત્ર ધૂળ નથી." ગંગા માત્ર નદી નથી, તુલસી માત્ર છોડ નથી ગાય માત્ર પશુ નથી તેમ જ હિમાલય માત્ર પર્વત નથી. હિમાલય એક ચેતના છે. હિમાલય ના બહિરંગ સ્વરૂપ માં જ હિમાલય ની ઈતીશ્રી નથી. હિમાલય એક ચેતના છે. હિમાલયનું એક અધીદૈવિક સ્વરૂપ છે.અંતરંગ સ્વરૂપ છે.ચૈતસિક સ્વરૂપ છે અને તેજ ખરો હિમાલય છે. હિમાલય ની યાત્રા આ અંતરંગ ચૈતસિક અને અધીદૈવિક હીમાલ સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે થાય છે. આ હિમાલય ચેતનાનો સંસ્પર્શ પામવામાં જ હિમાલયયાત્રાની કૃતાર્થતા છે. " આ શબ્દોને જયારે ઊંડાણથી સમજીએ ત્યારે આપણને એ સમજાય કે મનુષ્ય એ પ્રકૃતિનું અભિન્નઅંગ છે, એનો અંશ છે,એટલે જ તો માનવજીવનમાં સાભ્રતા અને ઉધ્વીર્ક્ર્ણ પ્કૃતીના સાનિધ્યમાં જ પામી શકાય. પુસ્તક વાચતા આપણને જે બહુઆયામી પ્રવાસ્યાત્રાવર્ણન મળે છે તેનું એક કારણ પૂજ્ય ભાણદેવજી હિમાલયની ચેતનાને રજુ કરવાની સાથે સાથે ખુબ સરસ રીતે નિસર્ગના સૌન્દર્યો અને સર્જન અભિવ્યક્તિ કરે છે.

 

 

Additional Info

Additional Info

Authors Bhandev
isbn 9788177907742
pages 240
language Religious
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register