OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 135 reward points (WONGA ₹5.40) !
    • Applies only to registered customers, may vary when logged in.

Bindas Khushvant

Bindas Khushvant Gujarati Book Written by Aaditya Vasu Buy Online with Free shipping and Cash On delivery with Best Discount

Regular Price: ₹150.00

Special Price ₹135.00

Availability: In stock

Pages: 180
ISBN: 9789351082088
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Details

Details

Bindas Khushvant

Written By Aaditya Vasu ભારત પાસેના બધા સરદાર 'સિંહો' કંઈ મૌન નથી. આ સરદારજી નામે ખુશવંતસિંહ તો બહુ બોલકા છે. એક ઘાથી અનેક કટકા કરે એવા ખુશવંતસિંહ નામ મુજબ મોજીલા અને બેબાક બહાદુર પણ છે. દાયકાઓ પહેલા ઈલસ્ટ્રેટેડ વીકલીમાં એ ઈરોટિકા નામથી જોબનિયું હિલોળે ચડયું હોય એવી તસવીરો અને સરસ માહિતી મુકતા. લેખક-પત્રકાર તરીકે રમૂજથી જ નહિ, પણ સૂઝબૂઝથીય છલોછલ લખાણોથી બે-ત્રણ પેઢીઓ ઘડનારા ખુશવંતસિંહ રંગીન તબિયતથી ત્રણે ડબલ્યુ વુમન, વેલ્થ અને વાઈનનો ભોગવટો કરી ૯૮ વર્ષે ય સદાબહાર છે! ભારતની જીવતી જાગતી યુનિવર્સિટી ગણાય એવા ખુશવંતસિંહે હુમા કુરેશી સાથે મળી હજુ હમણા જ લખેલા પુસ્તકના આ ગુજરાતી અનુવાદમાં બધી જ 'પાઘડીછૂટી' વાતો એમણે મોકળા મને કરી છે. રાજકારણની, બચપણની, મોતની, ત્રાસવાદની, નસીબની, લેખનની, સુખની અને અફ કોર્સ, જાહેરમાં ઘણા ગુજરાતીઓ જેના નામથી શરમાઈ અને અમુક કરમાઈ પણ જતા હોય છે, એ સેક્સની! એમની જીંદગી અને તબિયત જેટલું જ મેઘધનુષી પુસ્તક છે અને કેટલીયે બાબતોમાં સ્પષ્ટ રીતે મુગ્ધ વાચકની આંખો ખોલતું!

Additional Info

Additional Info

Authors Aditya Vasu
isbn 9789351082088
pages 180
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register