OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 324 reward points (WONGA ₹12.96) !
    • Applies only to registered customers, may vary when logged in.

Bhed Bharam

Bhed Bharam Gujarati Book Written by Harkishan Mehta Buy Online with Free shipping and Cash On delivery with Best Discount

Regular Price: ₹360.00

Special Price ₹324.00

Availability: In stock

Pages: 360
ISBN: 9788180000000
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Details

Details

Bhed Bharam Gujarati Book

Written By Harkishan Mehta

ભેદ ભરમ:

લગભગ દસેક વર્ષ પહેલા પત્રકાર મિત્ર (સ્વ) અજીત માર્ચંતનો ફોન આવ્યો કે મુળજી જેઠા માર્કેટ ના એક વેપારીને પ્રેતનો ભેટો થઇ ગયો છે! મુબીના વરલી વિસ્તારમાં લોટસ સિનેમા પાસેથી એ વેપારી મોડી રાત્રે એમની કારમાં જઈ રહ્યા હતા ત્યાં રસ્તા પર એક સ્ત્રીએ હાથ ઉંચો કરી લીફ્ટ માગી. દેખાવમાં સ્ત્રી સારા ઘરની લાગી એટલે એમણે લીફ્ટ આપી.રસ્તામાં ચમત્કારિક ઘટના બની ગઈ. અમુક સ્થળે એ સ્ત્રી અચાનક કારમાંથી ગાયબ થઇ ગઈ. પેલા ભાઈ એટલા ભડકી ગયા કે દિવસો સુધી બીમાર રહ્યા....તમેં એમને મળીને સરસ લેખ બનાવી શકશો !

      પ્રેતનો પરચો પામનાર એ વેપારી શોધવા મેં ઘણો પ્રયાસ કર્યો, પરંતુ દરેલ એમ જ કેહ્તું કે મેં પેલા ભાઈ પાસેથી સાંભળ્યું છે. ‘પેલા ભાઈ’ પાસે જતા બીજાનું નામ આપે એટલે ‘ચલક ચલાણું’ ઓંલે ઘરે ભાણું ની રમતના અંતે એ પ્રયાસ મારે છોડી દેવો પડ્યો.

    પરંતુ પત્રકાર તરીકે છોડી દીધેલો એ વિષય મારા લેખક જીવને વારંવાર ખોતરતો રહ્યો. પ્રેતસ્વરૂપે લીફ્ટ માગવા ઉભી રહેતી એ સ્ત્રીનો જીવ શા માટે ભટકતો હશે ? એ કેમ મૃત્યુ પામી હશે? એની કઈ વાસના અતૃપ્ત રહી હશે? આ બધા પ્રશ્નોએ મને ‘ભેદભરમ’ લખવા પ્રેર્યો.

    પરંતુ નવલકથાનો ઘટ ઘડવા માટે બીજી બેચાર સત્યઘટના તેમજ જીવંત પત્રો મારે શોધી કાઢવા પડ્યાં.લીઝા મને જુનાગઢના મેળામાં મળી ગઈ. સાધ્વી બનેલી અને ગુજરાતી બોલાતી એ વિદેશી યુવતીના મૂળ ગુજરાતમાં છે એ જાણ્યા પછી તો ફ્લક વધુ વિસ્તાર પામ્યું. ‘ભેદભરમ’ ના નાયક વિવેક સન્યાસીની અટક એક લેખક મિત્ર શામું સન્યાસીની ઉપાડી, પરંતુ વિવેક સંન્યાસી પિતાની વાત બીજી એક સત્યઘટનાને આધારે ઘડી છે.સુરેખાદેવીના મોટર અકસ્માતની વાત એક મિત્રના પત્નીના જીવલેણ મોટર-અકસ્માતના આધારે ઘડી છે.

   આમ અનેક જગ્યાએ થી તણખલા ઊંચકીને નવલકથાનો માળો રચ્યો અને ‘ચિત્રલેખા’ના વાચકોએ પ્રત્યેક પ્રકરણ ને દાદ આપી વાર્તા ચગાવવા માટે મુલ્યવાન પ્રોત્સાહન આપ્યું. પરંતુ મને પોતાને આ નવલકથા લખતી વેળા જેટલો અજંપો થયો એટલો આનંદ પણ મળ્યો.

Additional Info

Additional Info

Authors Harkishan Mehta
isbn 9788180000000
pages 360
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register