OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 135 reward points (WONGA ₹5.40) !
    • Applies only to registered customers, may vary when logged in.

Benjamin Franklin Biography Book In Gujarati

Benjamin Franklin Biography Book In Gujarati બેન્જામીન ફ્રેન્કલિન ની આત્મકથા હવે ગુજરાતી માં

₹135.00

Availability: In stock

Pages: 120
ISBN: 9789385069291
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Details

Details

Benjamin Franklin Biography Book In Gujarati બેન્જામિન ફ્રેન્કલીન

બેન્જામીન ફ્રેન્કલિન ની આત્મકથા હવે ગુજરાતી માં .....

બેંજામિન ફ્રેંકલિનનો જન્મ 17 જાન્યુઆરી, 1706માં થયો હતો. તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકાના સ્થાપકોમાંથી એક હતા. તેઓ ફક્ત રાજનીતિજ્ઞ જ નહિ પણ લેખક, વ્યંગકાર, વૈજ્ઞાનિક, શોધક, સૈનિક, રાજનેતા અને નાગરિક કાર્યકર્તા પણ હતા. એક  જ્ઞાનિકના રુપમાં તેઓએ વીજળીના તાર, બાયફોકલ્સ, ફ્રેંકલિન સ્ટવ, એક ગાડીનું ઑડોમીટર, અને “ગ્લાસ આર્મેનિકા”ની શોધ કરી હતી. તેઓ મનમોજી હતા. તેઓ અનેક વિષય અને અનેક ક્ષેત્રોના ધુરંધર પણ હતા.
ફ્રેંકલિનને અમેરિકી જીવનમૂલ્યો અને ચારિત્રિક ગુણ નિર્માતાના રુપમાં સન્માન આપવામાં આવે છે. ફ્રેંકલિન એક વર્તમાનપત્રના સંપાદક, મુ્દ્રક અને ફિલાડેલ્ફિયામાં  વેપારી બન્યા હતાં. જ્યાં “પુઅર રિચડર્સ આલ્મનૈક” અને “ધ પેંસિલ્વેનિયા ગજેટ”ના ખન અને પ્રકાશન મારફત તેઓએ પુષ્કળ ધન મેળ્વયું હતું. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં તેઓને ખૂબર રસ હતો. પોતાના અદભુત પ્રયોગો માટે તેઓએ આતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવી હતી. પેંસિલ્વેનિયા વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં તેઓએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. વર્ષ 1788 સુધી તેઓ સૌથી મુખ્ય સમસ્યા “દાસપ્રથા”ના ઘોર વિરોધી બની ગયા હતા.

આ પ્રેરણાત્મક આત્મકથા એ મહાન વિભૂતિના વિવિધ વ્યક્તિત્વનો સાંગોપાંગ પરિચય આપે છે.


Additional Info

Additional Info

Authors General Author
isbn 9789385069291
pages 120
language Gujarati
specialnote Releasing on 1st July - Pre-book your copy now

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register