For Bulk Orders Contact Us On +91-7405479678 As We May Offer Best Deal For You.

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 225 reward points (WONGA ₹9.00) !
    • Applies only to registered customers, may vary when logged in.
New

Aham Brahmasmi - Gujarati Book

Aham Brahmasmi Gujarati Book By Dr. Nimit Oza Buy Online with Best Discount Offer and Cash On Delivery

Regular Price: ₹250.00

Special Price ₹225.00

Availability: In stock

Pages: 214
ISBN: 9785476985258
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on Pre-paid orders above Rs. 400 (For Pre-Paid).

COD Available.

Details

Details

Aham Brahmasmi Gujarati Book By Dr. Nimit Oza Buy Online

Hi, એક ગુડ ન્યુઝ શેર કરવાના છે. મારી ત્રીજી નવલકથા !!! ઓહ ગોડ, આઈ એમ સો એક્સાઈટેડ. કોવીડના કપરા સમય દરમિયાન લખાયેલી આ નવલકથા એક સ્પિરિચ્યુઅલ સાયન્સ ફિક્શન છે.

આ જગતમાં ઈશ્વરની હાજરીને લઈને બે વિચારધારા પ્રવર્તી રહી છે. એક છે ટ્રાન્સેન્ડન્સ, જેમાં એવું માનવામાં આવે છે કે ઈશ્વર ઉપર આકાશમાં ક્યાંક વસે છે. આ જગતનું નિર્માણ કરીને, સર્જનહાર પોતે આ જગતને ઉપરથી નિહાળી રહ્યો છે. એણે આ સૃષ્ટિનું સર્જન તો કર્યું છે, પણ એ આ સૃષ્ટિનો ભાગ નથી. ફક્ત સાક્ષી છે. એ ન તો મંદિરમાં છે, ન તો મસ્જીદમાં. ન તો ચર્ચમાં છે, ન તો ગુરુદ્વારામાં. એ કોઈ અજાણ્યા સ્થળ પર બેઠો બેઠો આપણને બધાને નિહાળી રહ્યો છે અને આ જગતનું સંચાલન કરી રહ્યો છે.

અને બીજી વિચારધારા એટલે ઈમીનન્સ. જે એવું માને છે કે સૃષ્ટિનું સર્જન કર્યા પછી સર્જનહારે પોતાની જાતને જગતના તમામ જીવોમાં વહેંચી દીધી. એ કોઈ અજાણી કે અદ્રશ્ય જગ્યા પર નથી વસતો. આ બ્રમ્હાંડનો સર્જનહાર એણે કરેલા સર્જનની અંદર વસે છે. એણે બનાવેલા દરેક જીવોમાં વસે છે. જે ઈશ્વર મારામાં છે, એ જ ઈશ્વર તમારામાં છે. એ નદીઓ, પર્વતો, વાદળો, ચાંદ-સૂરજ અને સિતારામાં છે. એ પક્ષીઓમાં છે, વૃક્ષોમાં છે. રસ્તા પરથી પસાર થતા દરેક મનુષ્યમાં પણ એ જ ઈશ્વર છે, જે મારી ને તમારી અંદર છે. સજીવ હોય કે નિર્જીવ, પણ આ જગતની તમામ વસ્તુઓમાં એક અને માત્ર એક જ જણ વસવાટ કરે છે, આ જગતનો રચયિતા. આપણો સર્જનહાર.

દ્વૈતવાદ કે ‘ફોલ્સ ડ્યુઆલીટી’નું ખંડન કરતી આ કથા, આપણને આ સૃષ્ટિના સર્જક સાથે મુલાકાત કરાવે છે.

Additional Info

Additional Info

Authors Dr Nimit Oza
isbn 9785476985258
pages 214
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register