OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 108 reward points (WONGA ₹4.32) !
    • Applies only to registered customers, may vary when logged in.

A Study In Scarlet (Gujarati Edition)

A Study In Scarlet (Gujarati Edition) by Sir Arthur Conan Doyle સ્ટડી ઈન સ્કારલેટ - કોનન ડોયલ

Regular Price: ₹120.00

Special Price ₹108.00

Availability: In stock

Pages: 145
ISBN: 9788193031032
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on Pre-paid orders above Rs. 700.

COD Available.

Details

Details

A Study In Scarlet (Gujarati Edition) by Sir Arthur Conan Doyle

સ્ટડી ઈન સ્કારલેટ - કોનન ડોયલ

તેના સર્જક કરતા પણ વધુ ખ્યાતી પ્રાપ્ત થઇ હોય એવું પાત્ર એટલે શેરલોક હોમ્સ. શેરલોક હોમ્સ એક એવું પત્ર છે જેને બાળકોથી માંડી વૃધો સુધી  દરેક ઉંમરના વાચકો દિલથી વાચે છે. આજે તેના સર્જનની સવા સદી વીતી જવા છતાં પણ તેની લોકપ્રિયતા જરા પણ ઓછી નથી થઇ.  શેરલોક હોમ્સ શ્રેણીમાં આર્થર કોનન ડોયલે 56 લઘુકથાઓ અને 4 નવલકથા લખી.અવલોકન કરવાની ક્ષમતા અને તેને આધારે તારવણી  કરવી એ  શેરલોક હોમ્સની અભૂતપૂર્વ ગણાવી શકાય એવી કળા છે. લોકો તેને પત્ર નહિ,પણ સાચુકલો જાસુસ માનતા.


આર્થર કોનન ડોયલે  શેરલોક હોમ્સની કથાઓને શરૂઆત પ્રથમ નવલકથા સ્ટડી એન સ્કારલેટથી કરી,જે 1887માં સૌપ્રથમ પ્રકાશિત થઇ હતી. સ્કારલેટ એટલે રતુંબડું.  લોહી જેવું લાલ. આખી કથા રંગ આજુબાજુ વણાયેલી છે.પહેલેથી લઈ છેલ્લે સુધી કેસની કથની તેનો મિત્ર ડોક્ટર વોટ્સન સ્વમુખે કહે છે, જે વાચકોને રહસ્ય અને રોમાંચની દુનિયામાં ડુબાડી દે છે.

Additional Info

Additional Info

Authors Sir Arther Canon Diol
isbn 9788193031032
pages 145
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register