OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 360 reward points (WONGA ₹14.40) !
    • Applies only to registered customers, may vary when logged in.

64 Summer Hill by Dhaivat Trivedi

64 Summer Hill - Gujarati Novel book written by Dhaivat Trivedi, 64 Summerhill 64 સમર હિલ - ધૈવત ત્રિવેદી ગુજરાત સમાચાર માં હપ્તા વાર પ્રસિદ્ધ થયેલ રોમાંચક નવલકથા

Regular Price: ₹400.00

Special Price ₹360.00

Availability: Out of stock

Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Details

Details

64 Summer Hill - Gujarati Novel book written by Dhaivat Trivedi (Summerhill)

64 સમર હિલ - ધૈવત ત્રિવેદી

પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વચ્ચે સદીઓથી ખોવાયેલો સત્યનો સેતુ શોધતી કથા

ત્રણ કોલમના એક સમાચારમાંથી સાંપડેલી આ કથા સસ્પેન્સ પણ છે અને થ્રીલર પણ છે. તેમાં પ્રાચીન જ્ઞાનના વિસરી જવાયેલા રહસ્યોની બેબાક ઉતેજના છે અને આધુનિકતાની સરાણ પર ચડીને તાવાયેલી લાલચોળ ઉત્સુકતા પણ છે.

'ગુજરાત સમાચાર' ની રવીપુર્તીના સંખ્યાબંધ વાચકોને ૬૧ અઠવાડિયા સુધી ઉજાગરા કરાવનાર આ નવલકથાનો વ્યાપ સમય અને ભૂગોળના, ઈતિહાસ અને વિજ્ઞાનના અનેક અંતરાલોને સાંધે છે.

હજારો વર્ષો પહેલાના અનામ ભારતીય ચિંતકોએ મેળવેલી સંપર્કવિદ્યા અને ઈન્ટરનેટ, મોબાઇલ એપ્લીકેશન્સ જેવા અત્યાધુનિક જ્ઞાનને સાંકળતી આ કથા તેના તદન મૌલિક પ્લોટના કારણે અચંબિત કરે છે, તો તેની ભાષા અને માવજતની વિશિષ્ટતાને લીધે ચકિત પણ કરે છે.

Additional Info

Additional Info

Authors Dhaivat Trivedi
isbn No
pages No
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Customer Reviews (2)

worth to readReview by kesang tsorpe
Writer
Price
Subject
excellent novel (Posted on 4/15/2015)
Novel with a substance, Thrilling and Chilling, Full Adrenalin Rush holds your breath..go for itReview by Harsh Pandya
Writer
Price
Subject
Superbly narrated complex plot, Story goes on with the Alternate History way, Pace, Can be adapted for screenplay of a thriller movie...thumbs up (Posted on 4/4/2015)

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register