OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 247 reward points (WONGA ₹9.88) !
    • Applies only to registered customers, may vary when logged in.

177 mental toughness secrets of the world class

177 મેન્ટલ ટફનેસ સિક્રેટસ ઓફ ધ વર્લ્ડ ક્લાસ (મહાન લોકોની વિચારવાની પ્રક્રિયા, આદતો અને ફિલોસોફી પરના ઇન્ટરનેશનલ બેસ્ટસેલર પુસ્તકનો ગુજરાતી અનુવાદ)

Regular Price: ₹275.00

Special Price ₹247.50

Availability: In stock

Pages: 248
ISBN: 978-93-86343-60-4
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on Pre-paid orders above Rs. 700.

COD Available.

Details

Details

તમે જીવનમાં કેટલા આગળ વધશો અને કેવી સફળતા મેળવશો તે તમારી મેન્ટલ ટફનેસ પરથી નક્કી થાય છે. ‘‘177 મેન્ટલ ટફનેસ સિક્રેટસ ઓફ ધ વર્લ્ડ ક્લાસ’’ પુસ્તકમાં તમે મહાન લોકોની વિચારવાની પ્રક્રિયા, આદતો અને ફિલૉસૉફી અંગે શીખશો. આ પુસ્તક તમને એવી ટેકનિક્સ શીખવશે, જેનો તમે તરત જ અમલ કરીને જે જોઈએ તે મેળવી શકશો. સ્ટીવ સાયબોલ્ડે 20 વર્ષ સુધી અનેક વર્લ્ડ ક્લાસ લોકોના ઇન્ટરવ્યુઝ લીધા, લોકોને માર્ગદર્શન આપ્યું અને વર્લ્ડ ક્લાસ લોકોની સામે હરીફાઈમાં પણ ઉતર્યા. 20 વર્ષના આ અનુભવના નીચોડના આધારે સ્ટીવ સાયબોલ્ડે વર્લ્ડ ક્લાસ લોકોની સફળતાના રહસ્યને નાના નાના મોડયુલ્સમાં રૂપાંતરિત કરી નાખ્યા છે. આ મોડયુલ્સ કોઈપણ વાચક સરળતાથી વાંચીને શીખી શકે તેવા છે. આ પુસ્તકમાં વર્લ્ડ ક્લાસ લોકોની સફળતાના 177 રહસ્યો આપેલા છે. તેમજ દરરોજ અનુસરી શકાય તેવી પ્રવૃત્તિઓ પણ આપેલી છે. આ પુસ્તક તમને ચેમ્પિયન બનવાની મુસાફરીમાં મદદ કરશે. આ પુસ્તક તમને કોઈપણ ક્ષેત્રમાં જીતાડી શકે તેવી ક્ષમતા અને જ્ઞાન ધરાવે છે. જો તમે આ 177 રહસ્યોને તમારા જીવનમાં ઉતારી લેશો, તો જરૂર તમારા વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સફળ બની શકશો.

Additional Info

Additional Info

Authors general author
isbn 978-93-86343-60-4
pages 248
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register