OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 175 reward points (WONGA ₹7.00) !
    • Applies only to registered customers, may vary when logged in.

101 Vishvavikhyat Businessmen

101 Vishvavikhyat Businessmen Buy Gujarati Book Online

Regular Price: ₹195.00

Special Price ₹175.50

Availability: In stock

Pages: 216
ISBN: 978-93-86343-93-2
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on Pre-paid orders above Rs. 700.

COD Available.

Details

Details

101 વિશ્વવિખ્યાત બિઝનેસમેન (જગતના આજ સુધીના સૌથી વધુ ધનિક અને નામી ૧૦૧ ધનકુબેરોનો પ્રેરક પરિચય.) 101 વિશ્વવિખ્યાત બિઝનેસમેનનું આ પુસ્તક માત્ર વિશ્વના માલેતુજારોનું પુસ્તક નથી પરંતુ ધંધા કે ઉદ્યોગને નવી દિશા આપનાર ઉદ્યોગ સાહસિકોને આ પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યાં છે. બ્રિટનમાં ઔદ્યગિક ક્રાંતિ સાથે આધુનિક અર્થતંત્રનો પ્રારંભ થયો તેમ કહેવાય છે, તો આધુનિક ઉદ્યોગ સાહસિકોના યુગની શરૂઆત આજથી 270 વર્ષ પહેલા થઇ હોવાનું માનવામાં આવે છે. માટે આ પુસ્તકમાં ધરતી ઉપર છેલ્લા 270 વર્ષોમાં થઇ ગયેલા તમામ મહત્ત્વપૂર્ણ ઉદ્યમીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં 101 ધનકુબેરોની યાદી બનાવવામાં સંપત્તિના પ્રમાણ ઉપરાંત આર્થિક અને વ્યવસાયિક ક્ષેત્રે જે તે વ્યક્તિના પ્રદાનને પણ ધ્યાનમાં લીધું છે. આ પુસ્તકમાં સ્ટીલથી માંડીને સોફ્ટવેર સુધીના ઉદ્યોગના સાહસિકોને સમાવાયા છે. આજે માનવજાત પાસે સુખ અને સમૃદ્ધિના જે કોઈ સાધનો અને સુવિધાઓ છે, તે તમામ આ સાહસિકોની દેન છે. કોઈ પણ ચીજ કે વસ્તુનો આવિષ્કાર ભલે લેબોરેટરીમાં થાય પણ તે ચીજ, વસ્તુ કે સેવાનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન અને વિતરણ કરવાનું કાર્ય ઉદ્યોગજગત કરે છે. આ પુસ્તક પર નજર ફેરવતા જ વાચકને ખ્યાલ આવી જશે કે મોટાભાગના ઉદ્યોગ સાહસિકોનો ઉદ્દેશ પૈસા કમાવાનો નહીં પણ સંસારમાં બદલાવ લાવવાનો હતો અને એટલા માટે જ તેઓ સફળ રહ્યા.

Additional Info

Additional Info

Authors Genaral Author
isbn 978-93-86343-93-2
pages 216
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register