OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 85 reward points (WONGA ₹3.40) !
    • Applies only to registered customers, may vary when logged in.

Vishwa - Tad Ane Fad Series Gujarati Book

Vishwa - Tad Ane Fad Series Gujarati Book Written By Nagindas Sanghavi Buy Online with Free Shipping and Cash On Delivery options and Discounts

Regular Price: ₹95.00

Special Price ₹85.50

Availability: In stock

Pages: 128
ISBN: 978-81-932994-3-2
Language: Gujrati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on order above Rs. 700.

COD Available.

Details

Details

Vishwa - Tad Ane Fad Series

Gujarati book Written By Nagindas Sanghavi

ગુજરાતના સૌથી વધુ અનુભવસમૃધ્ધ રાજકીય વિશ્લેષક નગીનદાસ સંઘવી છેલ્લા 55 વર્ષથી તલવારથી ધાર કાઢી પોતાની કલમ ચલાવે છે. સીધુ, સાચુ અને સોંસરવું ઊતરી જાય તેવું લખાણ એમની ઓળખ રહી છે. આયુષ્યના 97માં વર્ષે પણ તેમની કલમ અવિરત ચાલે છે.
વિતેલા 55 વર્ષ દરમ્યાન નગીનદાસ સંઘવીએ લખેલા લેખો, પુસ્તકો અને પ્રવચનોના આશરે 1,00,000 પાનાઓમાંથી સાંપ્રત ન હોય અને વર્ષો પછી પણ અભ્યાસુઓને ઉપયોગી થઇ પડે તેવું લખાણ કાળજીર્પૂર્વક ચયન કરી આઠ પુસ્તકોનો આ સંપુટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ શ્રેણીમાં પૂજ્ય મોરારીબાપુ, શ્રી ગુણવંત શાહ, શ્રી ભાગ્યેશ જહા, શ્રી દિનકર જોશી, શ્રી અનીલ જોશી, શ્રી ભરત ઘેલાણી, શ્રી કૌશિક મહેતા, શ્રી એ. જે. બંદૂકવાલા અને શ્રી ભદ્રાયું વછરાજાનીની પ્રસ્તાવનાઓ સમાવાઈ છે. ૧૨૮ પાનાનું દરેક પુસ્તક ફક્ત રૂ. ૯૫માં ઉપલબ્ધ છે

નગીનદાસ સંઘવીના બધા પુસ્તકોની યાદી જોવા અહી ક્લિક કરો

Additional Info

Additional Info

Authors Nagindas Sanghavi
isbn 978-81-932994-3-2
pages 128
language Gujrati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register