OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 360 reward points (WONGA ₹14.40) !
    • Applies only to registered customers, may vary when logged in.

Sita - Mithilani Virangana (Sita - Warrior of Mithila in Gujarati)

Sita - Mithilani Virangana Gujarati Book by Amish Tripathi Buy Online with Best Discount લેખક અમીશ ત્રિપાઠીની ‘રામચંદ્ર’ શ્રેણીનું બીજું પુસ્તક સીતા - મિથિલાની વીરાંગના ચિરાગ ઠક્કર દ્વારા આ પુસ્તકને ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યું છે. ઈ.સ. પૂર્વે ૩૪૦૦નાં ભારતની કાલ્પનિક કથા. તે સમયે ગરીબી અને શોષણથી ખદબદી રહેલાં ભારતની પ્રજા પોતાના શાસકોને ધિક્કારે છે. સમગ્ર સમાજ અરાજકતાને આરે ઉભો છે. લંકાનો રાજા રાવણ વધુ ને વધુ તાકાતવાન બનતો જાય છે અને દુર્દેવી સપ્ત સિંધુ ફરતે તેની ભીંસ વધતી જાય છે. ભારતના તે સમયના બે શક્તિશાળી કબીલાઓ આ પરિસ્થિતિમાંથી પ્રજાને ઉગારી શકે એવા તારણહારની શોધ આદરે છે. છેવટે ખેતરમાં ત્યજાયેલી એક બાળકી સ્વરૂપે આ મસીહા મળી આવે છે. મિથિલા રાજ્યના શાસક આ બાળકીને દત્તક લે છે. આ અસાધારણ બાળકી છે સીતા જે આગળ જતા દેવી તરીકે પૂજાય છે. સીતાનાં અપૂર્વ સાહસોની આ કહાણી વાચકને જકડી રાખે છે એટલું જ નહીં, ભારતના ભવ્ય ઐતિહાસિક અને પૌરાણિક ભૂતકાળની ઝાંખી વાચકનાં દિલોદિમાગ પર છવાઈ જાય છે.

Regular Price: ₹400.00

Special Price ₹360.00

Availability: In stock

Pages: 355
ISBN: 9789351981817
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on order above Rs. 700.

COD Available.

Details

Details

Sita - Mithilani Virangana (Sita - Warrior of Mithila) Gujarati Book by Amish Tripathi Buy Online with Best Discount

ભારતના સૌથી લોકપ્રિય યુવા લેખક અમીશ ત્રિપાઠીની ‘રામચંદ્ર’ સીરીઝનું બીજું પુસ્તક એટલે "સીતા" હવે ઉપલબ્ધ છે...

આ પુસ્તકમાં ઈ.સ. પૂર્વે ૩૪૦૦નાં ભારતની કાલ્પનિક કથા. આ સમયે ગરીબી અને શોષણથી ખદબદી રહેલાં ભારતની પ્રજા પોતાના શાસકોને ધિક્કારે છે. સમગ્ર સમાજ અરાજકતાને આરે ઉભો છે. લંકાનો રાજા રાવણ વધુ ને વધુ તાકાતવાન બનતો જાય છે અને દુર્દેવી સપ્ત સિંધુ ફરતે તેની ભીંસ વધતી જાય છે.
ભારતના તે સમયના બે શક્તિશાળી કબીલાઓ આ પરિસ્થિતિમાંથી પ્રજાને ઉગારી શકે એવા તારણહારની શોધ આદરે છે. છેવટે ખેતરમાં ત્યજાયેલી એક બાળકી સ્વરૂપે આ મસીહા મળી આવે છે. મિથિલા રાજ્યના શાસક આ બાળકીને દત્તક લે છે. આ અસાધારણ બાળકી છે સીતા જે વડાપ્રધાન બને છે અને આગળ જતા દેવી તરીકે પૂજાય છે. સીતાનાં અપૂર્વ સાહસોની આ કહાણી વાચકને જકડી રાખે છે એટલું જ નહીં, ભારતના ભવ્ય ઐતિહાસિક અને પૌરાણિક ભૂતકાળની ઝાંખી વાચકનાં દિલોદિમાગ પર છવાઈ જાય છે.

અદ્ભુત રીતે વર્ણવાયેલી રામકથા જરૂર વાંચવા જેવી છે

Additional Info

Additional Info

Authors Amish Tripathi
isbn 9789351981817
pages 355
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register