OFFER: Minimum 10% Discount On (Almost) All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 120 reward points (WONGA ₹4.80) !
    • Applies only to registered customers, may vary when logged in.

Gita Vimarsh

Gita Vimarsh Gujarati book by Nagindas Sanghavi buy Online with Best discount

₹120.00

Availability: In stock

Pages: 120
ISBN: 978-93-86343-14-7
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on order above Rs. 700.

COD Available.

Details

Details

Gita Vimarsh Gujarati book by Nagindas Sanghavi buy Online with Best discount

ગીતા વિમર્શ
લેખક: નગીનદાસ સંઘવી

શ્રીમદભગવદગીતા પરનું આ પુસ્તક ગીતાના વધુ એક ભાષ્યનું પુસ્તક નથી કે સમગ્ર ગીતાના વિવેચનનું પણ પુસ્તક નથી. હકીકતે આ પુસ્તક ગીતાનો એક્સ-રે છે. આ પુસ્તકમાં ગીતાની આરપારની ચર્ચા કરવામાં આવી છે. એક્સ-રે એ ફોટોગ્રાફ નથી. ફોટોગ્રાફ હંમેશા રૂડોરૂપાળો લાગે અને ન હોય તો બનાવી શકાય પણ એક્સ-રે આંતરિક અવયવોને યથતથ દેખાડે માટે રૂપાળો ન લાગે. આ પુસ્તકમાં નગીનદાસ સંઘવીએ ગીતાનો એક્સ-રે લઇ માત્ર રીપોર્ટ લખ્યો છે. કોઇ નિદાન નથી કર્યું. નિદાન કરવાનો અધિકાર પણ નથી અને ઉપક્રમ પણ નથી. ઉપક્રમ તો ગીતાને વધુ સારી રીતે સમજવાનો છે. આ પુસ્તકથી કેટલીક માન્યતાઓને ધક્કો લાગે તેવું બને પણ પુસ્તક વાંચ્યા બાદ ગીતાને સમજવામાં નવી દ્રષ્ટિ મળશે તે ચોક્કસ છે.

Additional Info

Additional Info

Authors Nagindas Sanghavi
isbn 978-93-86343-14-7
pages 120
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register