OFFER: Minimum 10% Discount On (Almost) All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 130 reward points (WONGA ₹5.20) !
    • Applies only to registered customers, may vary when logged in.
NewSale

Ek Bija Ne Gamta Rahiye

Ek Bija Ne Gamta Rahiye Gujarati Book Written by Kaajal Oza Vaidya Buy Online with Free shipping and Cash On delivery with Best Discount

Regular Price: ₹150.00

Special Price ₹130.00

Availability: In stock

Pages: 152
ISBN: 9789351220466
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Details

Details

Ek Bija Ne Gamta Rahiye Gujarati Book

Written By Kaajal Oza Vaidya

ફોન બંધ કરી દેવો એ એક રસ્તો છે, પરંતુ એને કારણે અગત્યના મેસેજીસ કે ફોન પણ ન મળે એ ભય સતત સતાવતો રહે છે. શક્ય છે કે કોઇ પોતાની મરજીથી કલાકો ચેટિંગ કરે... પણ એ પસંદગીની વ્યક્તિ સાથે જ હોઇ શકે! બહુ બીઝી રહેતા લોકો માટે એસ.એમ.એસ. પોતાની લાગણી વ્યક્ત કરવાનું એક સાધન હોઇ શકે એ વાત નકારી ન શકાય, પરંતુ એ દરેક માણસનો અધાધિત અધિકાર નથી, નથી ને નથી જ! એક માણસે બીજાને પૂછ્યું, ‘મેરે પાસ ફેસબુક હૈ, ટ્વિટર હૈ, બ્લોગ હૈ, લિંકડીન હૈ... તુમ્હારે પાસ ક્યા હૈ?’બીજા માણસે જવાબ આપ્યો, ‘મેરે પાસ કામ હૈ.’


 એકબીજાને ગમતાં રહીએ - કાજલ ઓઝા - વૈદ્ય

'સુખી' થવાની નાની નાની ફોર્મ્યુલા

માણસમાત્ર એના સંબંધોને આધારે જીવે છે. બુદ્ધિશાળી હોય કે અભણ...લુચ્ચો હોય કે ભોળો...લાગણીશીલ હોય કે પ્રેક્ટીકલ... એને એના પોતાના આગવા સંબંધો હોય છે, જેને તોડવા-સાચવવાના એના પોતાના કારણો એની પાસે હોય જ છે. આપણે સૌ સંબધોમાંથી જન્મેલા અનુભવ અને અનુભવમાંથી જન્મેલા વ્યક્તિત્વો છીએ. આ વ્યક્તિત્વો જ આપણા નવા સબંધો બાંધે છે અથવા જૂના સબંધો તોડે છે.

આ લેખો સુખની શોધમાં કદાચ તમારો નકશો બની શકે એવા ઉદ્દેશથી લખાયા છે અને તે દ્વારા તમને 'સુખી' થવાની નાની નાની ફોર્મ્યુલા આપવાનો પ્રયાસ છે.

આપણે જિંદગીને સમજવાનો એટલો બધો પ્રયત્ન કરીએ છીએ કે ધીમે ધીમે જીવવાનું ભૂલી જઈએ છીએ... સંબંધોને ધીમે ધીમે આપણા લોહીના લયમાં ભેળવીને, હૃદયના ધબકારા સાથે મેળવીને, એકબીજા પરત્વે સ્વીકારની લાગણી કેળવીને જીવવામાં આવે તો એમાંથી ઘણું બધું મળે છે. 'મળવા'નો અર્થ અહીં ફાયદો કે ગેરફાયદો નથી જ...સવાલ છે 'સુખ'નો, 'શાંતિ'નો, 'સ્નેહ'નો દરેકને પોતાના સંબંધમાંથી ફક્ત આટલી જ અપેક્ષા હોય છે. સમજવું એટલું જ પડે છે કે જે અપેક્ષા આપણને છે તે જ સામેવાળી વ્યક્તિને પણ હોઈ શકે. તમે એવું ઇચ્છો કે કોઈ તમારી કાળજી લે, સામેની વ્યક્તિ પણ એ જ ઇચ્છે છે...આ લેખો મારા પોતાના અનુભવમાંથી જન્મેલી એક એવી સમજદારી છે જેને આપણે 'અર્થહીન' કહી શકીએ. હું આ સમજદારી મારા પોતાના સંબંધોમાં કામે લગાડી શકી નથી. પણ હા, મને ચોક્કસ સમજાયું છે કે આટલું કરવાથી ઘણીબધી સમસ્યાઓ ઘટી શકે. આ લેખો સુખની શોધમાં કદાચ તમારો નકશો બની શકે એવા ઉદ્દેશથી લખ્યા છે અને તે દ્વારા તમને 'સુખી' થવાની નાની નાની ફોર્મ્યુલા આપવાનો મારો પ્રયાસ છે. - કાજલ ઓઝા-વૈદ્ય

Additional Info

Additional Info

Authors Kaajal Oza Vaidya
isbn 9789351220466
pages 152
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register