OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 500 reward points (WONGA ₹20.00) !
    • Applies only to registered customers, may vary when logged in.

Blue Book (Part 1,2)

Blue Book (Part 1,2) Gujarati book by kaajal Oza buy Online with Best discount

₹500.00

Availability: In stock

ISBN: 9788172298104
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Handling Charges of 50 Rs. Added For this Book

Free Shipping on order above Rs. 700.

COD Available.

Details

Details

Blue Book (Part 1,2) Gujarati book by kaajal Oza buy Online with Best discount કોઈ પણ ઉમરનો પુરુષ હોય, ૩..૧૩..૩૩..૪૩..કે ૭૩, જયારે પુરુષ ની વાત થતી હોય ત્યારે મોટા ભાગની સ્ત્રી ઓનો અભિપ્રાય એકસરખો હોય છે? પુરુષ નો સ્વભાવ,પ્રકૃતિ અને પ્યાસ કોઈ પણ ઉમરે એકસરખી રહે છે? પુરુષની " દ્રષ્ટિ " અને "નજર" અલગ અલગ હોય છે? એને શર્રીરથી આગળ કઈ સમજાતું કે દેખાતું નથી? માન્યતાઓ ઘણી છે, અભિપ્રાયો પણ ઘણા છે.... પરંતુ 'પુરુષ' ના મનને સમજવાની કોઈ માસ્ટર કી હજી સુધી મળી નથી ! આમ તો કેહવાય છે કે સ્ત્રીનું મન અકળ છે,સ્ત્રીને સમજાવી અઘરી છે, પણ મજાની વાત એ છે કે પુરુષ પણ એટલો જ અકળ અને ન સમજી શકાય એવો હોય છે,ક્યારેક. પુરુષને જોવાની સ્ત્રીની દ્રષ્ટી એના રોલ સાથે બદલાય છે.માં જે રીતે દીકરાને જુએ, બહેન જે રીતે ભાઈને જુએ, પ્રેમિકા એના પ્રેમીને,પત્ની એના પતિને,ગર્લફ્રેન્ડ એના બોયફ્રેન્ડને કે દીકરી એના પિતાને... આ દરેક રોલ સાથે પુરુષ નહીં, એ આખેઆખો બદલાય છે. પુરુષ સમોવડી થવા નીકળેલી સ્ત્રીઓં માટે પુરુષ એનો દુશ્મન છે, તો પુરુષ પર આધારિત સ્ત્રી માટે પુરુષ એનો ભગવાન !

Additional Info

Additional Info

Authors Kaajal Oza Vaidya
isbn 9788172298104
pages No
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register