OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 420 reward points (WONGA ₹16.80) !
    • Applies only to registered customers, may vary when logged in.
NewSale

Aradhi Rate Aazadi - Ardhi Ratre Azadi

Aradhi Rate Aazadi - Ardhi Ratre Azadi Gujarati Book Translation of Freedom at midnight Written by Ashwini Bhatt Buy Online with Free shipping and Cash On delivery with Best Discount

Regular Price: ₹450.00

Special Price ₹420.00

Availability: In stock

Pages: 440
ISBN: 9788184404609
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Details

Details

Aradhi Rate Aazadi - Ardhi Ratre Azadi Gujarati Book - Written By Ashwini Bhatt

Gujarati Translation of Freedom at midnight

અરધી રાતે આઝાદી - ફ્રીડમ એટ મીડનાઈટ નો ગુજરાતી અનુવાદ

આ પુસ્તક ના લેખકે ઝીણા માં ઝીણી વાતોનું સંસોધન કરીને ,સેંકડો મુલાકાતો,હજારો પાના ના દસ્તાવેજી તેમજ અન્ય લખાણો તપાસીને, અગણિત માઈલો પ્રવાસ કરીને આ પુસ્તક રચ્યુંછે.લોઅર્ડ માઉન્ટબેટન સાથે ના ત્રીસ કલાકની ટેપ રેકોર્ડ કરેલી વાતચીતનો પણ એમની જહેમત માં સમાવેશ થયો છે.

દુબળા કૃશ સાધુઓ રુબજારના માલેતુજારો,ખૈબર્રઘાટની કરોડો બનારસ ને કાંઠે રચાતી ચિંતાઓ,કલકત્તાની દોખાજ જેવી ઝૂપડપટ્ટીઓ અને મુંબઈના મલબાર હિલ્લના મહાલાયોનુ હિન્દ તેમને જોયું છે.અને વર્ણવ્યું છે.હિન્દુસ્તાન ના ભાગલા થી હૃદયભગ્ન થયેલા નહેરુનું ભરત,દારૂ પિતા,સુવ્વરનું માંસ ખાતા,ભાગ્યેજ મસ્જીદ માં જતા અને ચાત ઈસ્લમ હેઠળ,સદા ચાર કરોડ મુસ્લિમોને એક દેસ આપનાર જિન્હા...જેમને જાહેર કર્યું હતુંકે,'હિન્દના ભાગલા નહિ થાય તો અમે હિન્દ ને ખતમ કરીશું..એ હિન્દુસ્તાન ને આ પુસ્તકમાં વર્ણવવામાં આવ્યું છે.

સત્તાના સુત્રો સોંપી દેતા માઉન્ટબેટન ને ,સ્વતંત્ર ભારતનીરાજ્યધુરા લેવા માટે વિનવતા કોંગરેસ નેતાઓનું ભારત પણ તેમને પેખ્યું છે,એથીય અદકેરું 'અર્ધનગ્ન ફકીર 'મહાત્મા ગાંધીનું હિન્દ પણ તેમને પુસ્તક માં આલેખ્યું છે.સહેજ પણ ઊંચા સાદ વગર ઉપખંડના માનવ મહેરામણને જાગ્રત કરીને,અપવાસ કરતા મહાત્માએ બ્રિટીશ સલ્તનતને નમાવી... એ જ મહાત્માના ખૂનના કાવતરાની ઝીણી વિગતો,પ્રથમવાર જ તેમના ખુનીઓના જ મોઢેથી નીકળેલી કાતિલ વિગતો આ પુસ્તકમાં સમાયેલી છે. ઉત્તેજનાપૂર્ણ એક થ્રીલર સમી,ચતાય સત્યાપ્રસંગો પર રચાયેલી આ અજોડ ' મધરાતે મુક્તિ'યુગપ્રવર્તક રહેશે.

Additional Info

Additional Info

Authors Ashwini Bhatt
isbn 9788184404609
pages 440
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register