OFFER: Minimum 10% Discount On (Almost) All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 80 reward points (WONGA ₹3.20) !
    • Applies only to registered customers, may vary when logged in.

Antriksh Ni Safare Gujarati Book

Antriksh Ni Safare Gujarati Book Written By I K Vijaliwala Buy Online with Free Shipping and Cash On Delivery options and Discounts

₹80.00

Availability: In stock

Pages: 136
ISBN: 1921
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on order above Rs. 700.

COD Available.

Details

Details

Antriksh Ni Safare

Gujarati book Written By I K Vijaliwala

ડોગોન રહસ્યને વણી લેતી રોમાંચક વિજ્ઞાન સાહસકથા

પશ્ચિમ આફ્રિકાના માલી દેશના આદિવાસી જે “ડોગોન” તરીકે ઓળખાય છે, એમને બ્રહ્માંડના લગભગ બધા જ રહસ્યોની જાણ છે. વિજ્ઞાનને જે  “બિગ બેંગ” ની તાજેતરમાં જ જાણ થઈ, એના વિશે ડોગોન લોકો પાંચ હજાર વર્ષથી જાણતા હતા. વ્યાધનો એક જ તારો નહિ પણ ત્રણ તારાઓ છે એ આપણને ૧૯૯૭માં ખાતરી થઈ, પણ ડોગોન લોકોને તો એ ખબર જ હતી! એટલું જ નહીં, હજુ પણ વ્યાધ એટલે કે ‘સીરીયસ-એ’ નામના તારા પરથી આવેલા મત્સ્ય-દેવતાઓ ઉર્ફે નોમોઝ, આ બધા પ્રદેશોની મુલાકાત લેતા જ રહે છે. ભૂતકાળમાં એ લોકો સોનાની શોધમાં જ અહીં  આવેલા અને ખાણો ખોદેલી અને ખોદાવેલી. હાલમાં વિરાટ આફ્રિકાના કોઈ અજાણ્યા પ્રદેશમાં એવી ગુપ્ત ખાણો ધરબાઈ પડી છે.

આજના દિવસે પણ આ બધા પ્રદેશો દુનિયાના મુખ્ય પ્રવાહોથી ઘણા દૂર છે તેમજ મહદ્અંશે એમનું કુદરતી જીવન વિતાવે છે. છતાં એમની પાસે આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી ચમત્કારિક શક્તિઓ પડેલી છે. અઢળક અને અદભુત જ્ઞાનની એક નવીજ દુનિયા એમની પાસે છે. વાર્તાનો નાયક અને એના સાથીદારોને ડોગોન પ્રજાના હેરત પમાડે તેવા પાસાઓનો પરિચય થાય છે. ખરેખર અંતરિક્ષમાં જઇ શકાય ખરું? એ પણ ૧૯૧૦ના સમયમાં? જો જઇ શકાય તો કઈ રીતે? મને લાગે છે કે એ જાણવા પણ આપણે હવે એ લોકોની મુસાફરી કર્યે જ છૂટકો! જોઈએ, હવે પછી શું થાય છે તે….

-          ડૉ. આઈ.કે. વીજળીવાળા

Additional Info

Additional Info

Authors I K Vijaliwala
isbn 1921
pages 136
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register