OFFER: Minimum 10% Discount On (Almost) All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 350 reward points (WONGA ₹14.00) !
    • Applies only to registered customers, may vary when logged in.

The 8th Habit : From Effectiveness to Greatness (GUJARATI EDITION)

The 8th Habit: From Effectiveness to Greatness Book Written by Stephen R. Covey (GUJARATI EDITION) Now available to buy online આઠમી આદત - અસરકારકતા થી મહાનતા સુધી પહોંચવાની ચાવી

₹350.00

Availability: In stock

Pages: 432
ISBN: 9788177908718
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on order above Rs. 700.

COD Available.

Details

Details

The 8th Habit: From Effectiveness to Greatness Book Written by Stephen R. Covey (GUJARATI EDITION) Now available to buy online

આઠમી આદત - અસરકારકતા થી મહાનતા સુધી પહોંચવાની ચાવી

લાખો કરોડો લોકોને પ્રેરણા આપનાર આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર ‘ ધ ૭ હેબીટ્સ ઇફેક્ટિવ પીપલ’ ના પ્રકાશન પછી દુનિયા જાણે નાટકીય રીતે બદલાઈ ગઈ છે. આપણે આપણા સંબંધો, પરિવારો, વ્યવસાયક્ષેત્રો અને સામાજિક સંસ્થાઓમાં જે કોઈ મુશ્કેલીઓ કે જટીલતાઓનો સામનો કરતા હતા એને નવું પરિમાણ મળ્યું છે. કોવેના શબ્દોમાં કહીએ તો નવા Knowledge Worker Ageમાં સંપૂર્ણપણે ખીલવા સરસાઈ મેળવવા અને નેતૃત્વ પૂરું પાડવા માટે અસરકારકતાથી આગળ વધીને મહાનતા સુધી પહોંચવું પડશે.
માનવીય પ્રતિભા અને પ્રેરણાના નવા સ્તરો સુધી પહોંચવા માટે આજની વાસ્તવિક જરૂરિયાત છે – વિચારપ્રક્રિયમાં ફેરફાર, નવા વિચારો, નવું કૌશલ્ય, નવા સાધનો એટલે કે સંપૂર્ણ નવી આદત.

“ ‘૮મી આદત’ એ શાનદાર પુસ્તક છે. મારા મત મુજબ એ કૉવેનું મહત્વપૂર્ણ કામ છે અને આત્માનો વિજય છે.”

-વોરેન બેનિસ, ‘ઑન બિક્મિંગ અ લીડર’ ના લેખક

“મોટી કંપનીઓમાં સારાં પરિણામો મેળવવા આએ ખૂબ જ દુર્લભ કૌશલ્ય છે અને આ પુસ્તક આ કેવી રીતે કરવું તે શીખવે છે.”

-કેવિન રોલિન્સ, DELL INC.ના પ્રમુખ અને CEO

“ ‘૮મી આદત એ ખરેખર શ્રેષ્ઠ કૃતિ છે. દરેક વ્યક્તિએ વાંચવી જ જોઈએ. વ્યક્તિગત અને સંસ્થાકીય નેતૃત્વના આ સિદ્ધાંતોને અનુસરીએ, તો સેવા અને સંતોષના ઉચ્ચ સ્તર અને ગાઢ પ્રતિબદ્ધતા તરફ માનવીય પ્રતિભાને તે પ્રેરે છે. આ પુસ્તક હું મારા સાથી કર્મચારીઓને ભેટ તરીકે આપીશ, કારણ કે મારા ભાવિ સાહસો માટે આ પુસ્તક એ બધા લોકોએ વાંચવું અનિવાર્ય બનશે.”

હોર્સ્ટ શુલ્ઝ, રિટ્ઝ – કાર્લટન હોટેલ કંપનીના ભૂતપૂર્વ પ્રમુખ અને COO

Additional Info

Additional Info

Authors Stephen R Covey
isbn 9788177908718
pages 432
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register