OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 315 reward points (WONGA ₹12.60) !
    • Applies only to registered customers, may vary when logged in.

The 7 Habits of Highly Effective People (GUJARATI EDITION)

The 7 Habits of Highly Effective People written by  Stephen R. Covey Now Gujarati Translated book available to buy online (GUJARATI EDITION) અતિ પ્રભાવશાળી લોકોની ૭ આદતો

Regular Price: ₹350.00

Special Price ₹315.00

Availability: In stock

Pages: 448
ISBN: 9788177908701
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on order above Rs. 700.

COD Available.

Details

Details

The 7 Habits of Highly Effective People written by  Stephen R. Covey Now Gujarati Translated book available to buy online (GUJARATI EDITION)

અતિ પ્રભાવશાળી લોકોની ૭ આદતો

એક અત્યંત પ્રેરક અને પ્રભાવક લેખન ધરાવતા પુસ્તક ‘અતિ પ્રભાવશાળી લોકોની સાત આદતો’એ છેલ્લાં ૨૫ વર્ષોથી વાચકોને મોહિત કર્યા છે. મોટી કંપનીના પ્રમુખો અને સીઈઓનાં જીવનમાં અને શિક્ષકો તેમ જ માતાપિતાઓના જીવનમાં મોટાં પરિવર્તનો કર્યાં છે. ટૂંકમાં, લાખો લોકો – દરેક વય અને વ્યવસાયના લોકો -તેના ચિંધેલા ક્રમિક માર્ગે આગળ વધીને પરિવર્તનને અનુકૂળ બન્યા છે અને પરિવર્તનથી ઉભી થતી તકોનો લાભ તેમણે લીધો છે.
       ‘ટાઈમ’ મેગેઝિને જેને ‘૨૫ સહુથી વધુ પ્રભાવશાળી અમેરિકન વ્યક્તિઓ’માં ગણ્યા છે તે સ્ટિફન આર. કૉવે નેતૃત્વ વિષયના એક આંતરરાષ્ટ્રીય કક્ષાએ આદરણીય અને અધિકૃત લેખક છે; તેઓ પરિવાર-નિષ્ણાત, શિક્ષક, સંગઠનોના સલાહકાર અને લેખક હતા. વિશ્વભરમાં ૩૮ ભાષાઓમાં તેમનાં પુસ્તકની ૨.૫ કરોડ પ્રતો વચાઇ છે અને ‘અતિ પ્રભાવશાળી લોકોની સાત આદતો’ ને વીસમી સદીના સહુથી વધુ પ્રભાવશાળી વ્યવસાયી પુસ્તકો સર્વપ્રથમ સ્થાન મળ્યું છે. હાર્વર્ડમાંથી એમ.બી.એ. કર્યા બાદ બ્રિગહામ યંગ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ કરીને તેઓ વ્યવસાયી સેવાઓની વૈશ્વિક કંપનીઓમાં અગ્રેસર એવી ફેંકલીનકૉવે કંપનીના સહ-સ્થાપક અને વાઇસ-ચૅરમૅન બન્યા.

‘જેમને કશુંક જુદું કરવું છે તેવા લોકો માટે જરૂરી વાચન પૂરું પડતાં વ્યવસાયી પુસ્તકો બહુ ઓછાં છે. આ પુસ્તક તે મહાન પુસ્તકોમાંનું એક છે.’

                                               -સેથગોડી, ‘ધીઈકારસડિસેપ્શનનાલેખક   

ક્યારેક-ક્યારેક એવાં પુસ્તકો આવતાં હોય છે જે વાચકોના જીવનને બદલે છે, એટલું જ નહીં, પરંતુ સ્વયં સંસ્કૃતિ ઉપર પોતાની છાપ છોડે છે. ‘સાત આદતો’ એમાંનું એક પુસ્તક છે.

                                                -ડેનિયલપિન્ક, ‘ડ્રાઈવઅનેટુસેલનાલેખક

Additional Info

Additional Info

Authors Stephen R Covey
isbn 9788177908701
pages 448
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register