OFFER: Minimum 10% Discount On All Books. Contact Us On Whatsapp +917405479678 For Any Support

Welcome to Dhoomkharidi - Gujarat's own Web Store

    • Purchasing this item will earn you 179 reward points (WONGA ₹7.16) !
    • Applies only to registered customers, may vary when logged in.

13 Pagala Jabardast Sampattina (Gujarati Edition of 13 Steps of Bloody Good Wealth)

13 PAGLAN JABARDAST SAMPATTINA Gujarati Book by Ashwin Sanghi Buy Online with Best Discount

Regular Price: ₹199.00

Special Price ₹179.10

Availability: In stock

Pages: 177
ISBN: 9788193432068
Language: Gujarati

      Free Shipping on order above Rs. 700
      COD Available
      Free Bookmark with Each Order

Free Shipping on order above Rs. 700.

COD Available.

Details

Details

13 PAGLAN JABARDAST SAMPATTINA Gujarati Book by Ashwin Sanghi Buy Online with Best Discount

             "પૈસાદાર બનવાનો એકમાત્ર રસ્તો છે
                પૈસાદાર તરીકે જન્મ લેવો. બરાબર?"
                                      ખોટું!

તવંગર એ જ થઇ શકે, જે મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મ્યો હોય,
આ જાણીતી અને બહોલા પ્રમાણ માં સ્વીકારાયેલી વાતનો છેદ ઉડાડતા
૧૩ પગલાની આ શ્રેણીમાંના આ પુસ્તકમાં બેસ્ટ સેલિંગ લેખક અશ્વિન સંધી  અને
સહ લેખક સુનીલ દલાલ ઉપર જણાવેલા આર્શીવાદ જેને નથી મળ્યા એવી વ્યક્તિ પણ પૈસાદર
બની શકે છે,તેની શોધ કરે છે.

સંપતિ અંગેનો સદંતર નવો દ્રષ્ટિકોણ લઈને તેમણે દર્શાવ્યું છે કે, પૈસાદાર બનવાની યાત્રા
મુશ્કેલ અવશ્ય છે પરંતુ અશક્ય નથી. કેટલાક વિચારો અને કર્યો દ્વારા સંપતિ સૌ કોઈની પહોચમાં છે.

૧૩ પગલા જબરદસ્ત સંપતિના પુસ્તકમાં રજુ કરેલા આ ૧૩ પગલા સરળતાથી
અમલમાં મૂકી શકાય એવા છે અને આ માટે તમારી એકાગ્રતા અને વિશ્વાસ સિવાય બીજા
કશાની જરૂર નથી.

વિશ્વભરની સર્વોચ્ચ નેટ વર્થ ધરવતી વ્યક્તિઓએ સંપતિ વરસમાં નથી મેળવી પણ
પોતે તેનું સર્જન કર્યું છે.

તમે પણ આવું કરી શકો છો, એ જાણવા માટે આ નાનકડું પુસ્તક વાંચો !

Additional Info

Additional Info

Authors Ashwin Sanghi
isbn 9788193432068
pages 177
language Gujarati
specialnote No

Return Policy

Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.

It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More

Reviews

Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register